સોરઠિયા દુહા/60: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|60|}} <poem> કર પર પે’રે કડાં, કર પર કર મેલે નહિ; ઈ માણસ નૈ પણ મડાં,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
સોરઠિયો કહે છે, કે હે માનવીઓ, માણસ હાથમાં સોના–રૂપાનાં કડાં ભલે પહેરે, પણ એ પહેરનાર પોતાનો હાથ જો બીજાના હાથ ઉપર મૂકીને કાંઈ દાન દઈ શકતો ન હોય તો એની દોલત બધી નકામી છે, એ જીવતો મૂએલો સમાન છે. | સોરઠિયો કહે છે, કે હે માનવીઓ, માણસ હાથમાં સોના–રૂપાનાં કડાં ભલે પહેરે, પણ એ પહેરનાર પોતાનો હાથ જો બીજાના હાથ ઉપર મૂકીને કાંઈ દાન દઈ શકતો ન હોય તો એની દોલત બધી નકામી છે, એ જીવતો મૂએલો સમાન છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 59 | |||
|next = 61 | |||
}} |