સોરઠિયા દુહા/65: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|65|}} <poem> કોયલડી ને કાગ, વાને વરતાયે નહિ; જીભલડીમાં જવાબ, સાચુ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
કોયલ અને કાગડો, એ બંનેના રંગ એકસરખા શ્યામ હોય છે અને તેથી દેખાવમાં તો એ એકસરખાં જ લાગે છે. છતાં એ બેની જીભ વચ્ચે કેટલો મોટો તફાવત હોય છે! એની પરખ એમના રંગમાં નહિ પણ એમની જીભમાં રહેલી છે.

<br>
{{HeaderNav2
|previous = 64
|next = 66
}}

Latest revision as of 06:13, 5 July 2022

65

કોયલડી ને કાગ, વાને વરતાયે નહિ;
જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે.