સોરઠિયા દુહા/104: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|104|}} <poem> જોબનને જીકારા ઘણા, ઘડપણને નહિ ઘેંશ; હાલીતલ હળવા થિય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
જુવાનીમાં માણસને ‘જી હા! જી હા!’ કરનારા ખુશામતખોરો ઘણા મળે છે, પણ ઘડપણમાં એને કોઈ ઘેંશ પણ પાતું નથી, કારણ કે એના પગમાંથી જોર ખૂટ્યું હોય છે અને એના વાળ ધોળા થઈ ગયા હોય છે — શક્તિ કે રૂપ એનામાં રહ્યાં નથી હોતાં. | જુવાનીમાં માણસને ‘જી હા! જી હા!’ કરનારા ખુશામતખોરો ઘણા મળે છે, પણ ઘડપણમાં એને કોઈ ઘેંશ પણ પાતું નથી, કારણ કે એના પગમાંથી જોર ખૂટ્યું હોય છે અને એના વાળ ધોળા થઈ ગયા હોય છે — શક્તિ કે રૂપ એનામાં રહ્યાં નથી હોતાં. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 103 | |||
|next = 105 | |||
}} |