સોરઠિયા દુહા/129: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|129| }} <poem> સામેરી સજણ વળાવિયાં, તાતી વેળુમાંય; જો સરજી હોત વાદ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
પરગામ જતા સજણ વિદાય લઈને ધગધગતી રેતીવાળા પંથ ઉપર ચાલી નીકળે છે ત્યારે સ્ત્રીને થાય છે કે, ભગવાને જો મને વાદળી બનાવી હોત તો આકાશમાંથી પિયુને માથે છાંયો ઢાળતી ઢાળતી એની સાથે ચાલી જાત! | પરગામ જતા સજણ વિદાય લઈને ધગધગતી રેતીવાળા પંથ ઉપર ચાલી નીકળે છે ત્યારે સ્ત્રીને થાય છે કે, ભગવાને જો મને વાદળી બનાવી હોત તો આકાશમાંથી પિયુને માથે છાંયો ઢાળતી ઢાળતી એની સાથે ચાલી જાત! | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 128 | |||
|next = 130 | |||
}} |