સોરઠિયા દુહા/138: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|138|}} <poem> સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે; (પણ) ભૂત રુવે ભે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
સંસારમાં તમામ માનવીઓ રુવે છે ત્યારે એ બધાંની આંખોમાંથી આંસુ દડે છે. પરંતુ ભૂતનાં રુદન ભયંકર હોય છે. હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે છે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ! | સંસારમાં તમામ માનવીઓ રુવે છે ત્યારે એ બધાંની આંખોમાંથી આંસુ દડે છે. પરંતુ ભૂતનાં રુદન ભયંકર હોય છે. હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે છે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ! | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 137 | |||
|next = 139 | |||
}} |