સોરઠિયા દુહા/146: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|146|}} <poem> વંકા રહેજો વાલમા! વંકા આદર હોય; વંકા વનનાં લાકડાં, કા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
હે વાલમ! તમે વંકા — બંકડા, સ્વમાની રહેજો, માન ને મરોડ મૂકશો નહિ. વંકાને જ આદરમાન મળે છે. વનમાં જે લાકડાં વંકા — વાંકદાર હોય છે તેને કોઈ કાપી શકતું નથી. એ રીતે તમે પણ જો માન સાચવીને રહેશો તો કોઈ તમને ઉવેખી કે ડરાવી દબાવી નહિ શકે. | હે વાલમ! તમે વંકા — બંકડા, સ્વમાની રહેજો, માન ને મરોડ મૂકશો નહિ. વંકાને જ આદરમાન મળે છે. વનમાં જે લાકડાં વંકા — વાંકદાર હોય છે તેને કોઈ કાપી શકતું નથી. એ રીતે તમે પણ જો માન સાચવીને રહેશો તો કોઈ તમને ઉવેખી કે ડરાવી દબાવી નહિ શકે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 145 | |||
|next = 147 | |||
}} |
Latest revision as of 07:13, 5 July 2022
146
વંકા રહેજો વાલમા! વંકા આદર હોય;
વંકા વનનાં લાકડાં, કાપી ન શકે કોય.
હે વાલમ! તમે વંકા — બંકડા, સ્વમાની રહેજો, માન ને મરોડ મૂકશો નહિ. વંકાને જ આદરમાન મળે છે. વનમાં જે લાકડાં વંકા — વાંકદાર હોય છે તેને કોઈ કાપી શકતું નથી. એ રીતે તમે પણ જો માન સાચવીને રહેશો તો કોઈ તમને ઉવેખી કે ડરાવી દબાવી નહિ શકે.