સોરઠિયા દુહા/153: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|153 |}} <poem> જોતાં જેની વાટ, સજણાં તે સામાં મળ્યાં; ઊઘડ્યાં હૈયા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
કેટલાય દિવસથી એકલી પડેલી સ્ત્રીના સૂના હૈયાનાં બારણાં બિડાઈ ગયાં હતાં. એવામાં એ જેને ઝંખતી હતી તે પિયુ ઓચિંતાના આવી પહોંચતાં વગર ચાવીએ અંતરનાં તાળાં ઊઘડી ગયાં, હૈયાનાં કમાડ આપોઆપ ખુલ્લાં મુકાઈ ગયાં. | કેટલાય દિવસથી એકલી પડેલી સ્ત્રીના સૂના હૈયાનાં બારણાં બિડાઈ ગયાં હતાં. એવામાં એ જેને ઝંખતી હતી તે પિયુ ઓચિંતાના આવી પહોંચતાં વગર ચાવીએ અંતરનાં તાળાં ઊઘડી ગયાં, હૈયાનાં કમાડ આપોઆપ ખુલ્લાં મુકાઈ ગયાં. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 152 | |||
|next = 154 | |||
}} |