સોરઠિયા દુહા/170: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|[4]|}} <poem> ગડે નગારા કૂચકા, છિનભર છાના નાંહિ; કોઈ આજ કોઈ કાલ, પા...")
 
No edit summary
 
Line 13: Line 13:
છિનભર છાના નાંહિ, કૂચકા ગડે નગારા.
છિનભર છાના નાંહિ, કૂચકા ગડે નગારા.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = 169
|next = 171
}}

Latest revision as of 07:33, 5 July 2022


[4]

ગડે નગારા કૂચકા, છિનભર છાના નાંહિ;
કોઈ આજ કોઈ કાલ, પાઓ પલકકે માંહિ.

પાઓ પલક કે માંહિ, સમજ રે મનવા મેરા!
ધર્યા રહે ધનમાલ, હોય જંગલમેં ડેરા.

કહે દીન દરવેશ, જતન કર જીત જુમારા;
છિનભર છાના નાંહિ, કૂચકા ગડે નગારા.