કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૫. સરોવર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. સરોવર|}} <poem> {{Space}}૧ ::નરી સરલતા કોણ પૂજશે ? ::નથી તેજ, નથી તરંગ : :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
{{Space}}૧ | {{Space}}{{Space}}૧ | ||
::નરી સરલતા કોણ પૂજશે ? | ::નરી સરલતા કોણ પૂજશે ? | ||
::નથી તેજ, નથી તરંગ : | ::નથી તેજ, નથી તરંગ : | ||
Line 11: | Line 11: | ||
તુજ મુખ શું ભર્યું સૌમ્ય, મુજ લાડિલી ! | તુજ મુખ શું ભર્યું સૌમ્ય, મુજ લાડિલી ! | ||
{{Space}}૨ | {{Space}}{{Space}}૨ | ||
::અલૌકિક નીલ પટ સન્ધ્યા લઈને, | ::અલૌકિક નીલ પટ સન્ધ્યા લઈને, | ||
::પ્રશાન્ત નિદ્રિત બાલ પ્રભાત; | ::પ્રશાન્ત નિદ્રિત બાલ પ્રભાત; | ||
Line 17: | Line 17: | ||
તુજ નયન સમા જલહૃદયે, મુજ લાડિલી ! | તુજ નયન સમા જલહૃદયે, મુજ લાડિલી ! | ||
{{Space}}૩ | {{Space}}{{Space}}૩ | ||
::એ સુન્દરતા કોણ નીરખશે ? | ::એ સુન્દરતા કોણ નીરખશે ? | ||
::કોણ સ્હમજશે ? કોણ સુહવશે ? | ::કોણ સ્હમજશે ? કોણ સુહવશે ? | ||
Line 23: | Line 23: | ||
તુજ નયનમાં ઊંડું શોભતા આત્મન્ સમું, મુજ લાડિલી ! | તુજ નયનમાં ઊંડું શોભતા આત્મન્ સમું, મુજ લાડિલી ! | ||
{{Space}}૪ | {{Space}}{{Space}}૪ | ||
::વિશાલ નભ વીંધતા ગરુડ ઊડશે, | ::વિશાલ નભ વીંધતા ગરુડ ઊડશે, | ||
::પ્રભા વીણન્તા દિગન્ત ઘન ઘૂમશે; | ::પ્રભા વીણન્તા દિગન્ત ઘન ઘૂમશે; | ||
Line 29: | Line 29: | ||
તુજ હૃદય સમા સરવર પર, મુજ લાડિલી ! | તુજ હૃદય સમા સરવર પર, મુજ લાડિલી ! | ||
{{Space}}૫ | {{Space}}{{Space}}૫ | ||
::મુજ કુંજ પેલી જો ! ઝૂલે; | ::મુજ કુંજ પેલી જો ! ઝૂલે; | ||
::પ્રભુનાં દીધાં કંઈ સુખ ફૂલે; | ::પ્રભુનાં દીધાં કંઈ સુખ ફૂલે; |
Revision as of 09:00, 13 June 2022
૧
નરી સરલતા કોણ પૂજશે ?
નથી તેજ, નથી તરંગ :
શાન્ત, વિમલ, વિરલ, રમ્ય :
તુજ મુખ શું ભર્યું સૌમ્ય, મુજ લાડિલી !
૨
અલૌકિક નીલ પટ સન્ધ્યા લઈને,
પ્રશાન્ત નિદ્રિત બાલ પ્રભાત;
અન્તરિક્ષના રંગ ધરી સૂતું,
તુજ નયન સમા જલહૃદયે, મુજ લાડિલી !
૩
એ સુન્દરતા કોણ નીરખશે ?
કોણ સ્હમજશે ? કોણ સુહવશે ?
કોણ નીર ચંચુ ત્ય્હાં ભરશે ?
તુજ નયનમાં ઊંડું શોભતા આત્મન્ સમું, મુજ લાડિલી !
૪
વિશાલ નભ વીંધતા ગરુડ ઊડશે,
પ્રભા વીણન્તા દિગન્ત ઘન ઘૂમશે;
સઉ શમશે, સઉ શમશે, ઊતરશે,
તુજ હૃદય સમા સરવર પર, મુજ લાડિલી !
૫
મુજ કુંજ પેલી જો ! ઝૂલે;
પ્રભુનાં દીધાં કંઈ સુખ ફૂલે;
મ્હારાં-ત્હારાં કંઈ કંઈ કુસુમ મધુરાં ખીલે :
સખી ! તુજ હૃદયજલ ત્ય્હાં અમલ સીંચી શોભજે,
મુજ લાડિલી !
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૫-૬૬)