કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૫. વસંત લ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. વસંત લ્યો|<br>(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)}}") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૫. વસંત લ્યો|<br>(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)}} | {{Heading|૧૫. વસંત લ્યો|<br>(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)}} | ||
<poem> | |||
રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો; | |||
હાં રે મ્હારી ક્યારીમાં મ્હેકમ્હેક મ્હેકી : | |||
{{Space}} હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો. | |||
રાજ ! વીણી કળીઓ મ્હેં નેત્રમાં ઉઘાડી; | |||
હાં રે મ્હારે હઇડે-લલાટે વધાવી : | |||
{{Space}} હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો. | |||
રાજ ! દેવ દેવી સોહાગ લેવા આવે; | |||
હાં રે મીઠી સ્નેહની બંસરી બજાવે : | |||
{{Space}} હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો. | |||
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૮૧)'''|}} | |||
</poem> |
Revision as of 09:28, 13 June 2022
૧૫. વસંત લ્યો
(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)
રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો;
હાં રે મ્હારી ક્યારીમાં મ્હેકમ્હેક મ્હેકી :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
રાજ ! વીણી કળીઓ મ્હેં નેત્રમાં ઉઘાડી;
હાં રે મ્હારે હઇડે-લલાટે વધાવી :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
રાજ ! દેવ દેવી સોહાગ લેવા આવે;
હાં રે મીઠી સ્નેહની બંસરી બજાવે :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૮૧)