કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૫. વસંત લ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૮૧)'''|}} | {{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૮૧)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૪. સ્તુતિનું અષ્ટક | |||
|next = ૧૬. ફૂલ હું તો ભૂલી | |||
}} |
Revision as of 10:57, 13 June 2022
૧૫. વસંત લ્યો
(ઢાળ : મીઠડું ગોરસ લ્યો, ગોરસ લ્યો)
રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો;
હાં રે મ્હારી ક્યારીમાં મ્હેકમ્હેક મ્હેકી :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
રાજ ! વીણી કળીઓ મ્હેં નેત્રમાં ઉઘાડી;
હાં રે મ્હારે હઇડે-લલાટે વધાવી :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
રાજ ! દેવ દેવી સોહાગ લેવા આવે;
હાં રે મીઠી સ્નેહની બંસરી બજાવે :
હો રાજ ! કોઈ વસન્ત લ્યો, વસન્ત લ્યો.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૮૧)