કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...|}} | {{Heading|૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:31, 17 June 2022
૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...
ચિનુ મોદી
આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.
આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન,
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.
છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.
પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે;
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.
ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે,
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.
(ઇર્શાદગઢ, પૃ.૩૬)