કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?|}} <poem> તું આ ક્યારનોય શુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?|}} | {{Heading|૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 12: | Line 12: | ||
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૮૦)}} | {{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૮૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૫.આંખની ઉઘાડ-વાસમાં | |||
|next = ૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી | |||
}} |
Latest revision as of 10:47, 17 June 2022
૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?
લાભશંકર ઠાકર
તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે ?
ભાષા.
કેમ ?
મારે એને ખોદી નાખવી છે.
પણ શા માટે ?
મને બહાર કાઢવા.
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૮૦)