18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાણા ગણી દિયો|}} {{Poem2Open}} છનિયાને સધિયારો આપીને ગોબર પોતાની ડ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 96: | Line 96: | ||
‘ભલે.’ કહીને હાદા પટેલે ઊંચું જોયું તો ઠકરાણાની ઘેરી ગંભીર આંખને ખૂણે, કળજઘેરા આકાશમાં તગતગતા તારોડિયા જેવું આંસુ તગતગતું હતું. | ‘ભલે.’ કહીને હાદા પટેલે ઊંચું જોયું તો ઠકરાણાની ઘેરી ગંભીર આંખને ખૂણે, કળજઘેરા આકાશમાં તગતગતા તારોડિયા જેવું આંસુ તગતગતું હતું. | ||
*** | <center>***</center> | ||
એક માતૃહૃદયની સઘળી વેદનાને હૃદયમાં વાગોળતા હાદા પટેલ ઘેર આવ્યા ત્યારે ગોબરે પૂછ્યું : ‘ક્યાં હતા અટાણ લગી ?’ | એક માતૃહૃદયની સઘળી વેદનાને હૃદયમાં વાગોળતા હાદા પટેલ ઘેર આવ્યા ત્યારે ગોબરે પૂછ્યું : ‘ક્યાં હતા અટાણ લગી ?’ | ||
Line 130: | Line 130: | ||
બીજો કોઈ પ્રસંગ હોત તો આ કથન સાંભળીને હાદા પટેલ ખડખડાટ હસી પડ્યો હોત. પણ આછા આછા મોંસૂઝણામાં ય રઘાની મુખાકૃતિમાં કળાતી કરુણતાની ઝલક જોઈને તેઓ મૂંગા રહ્યા | બીજો કોઈ પ્રસંગ હોત તો આ કથન સાંભળીને હાદા પટેલ ખડખડાટ હસી પડ્યો હોત. પણ આછા આછા મોંસૂઝણામાં ય રઘાની મુખાકૃતિમાં કળાતી કરુણતાની ઝલક જોઈને તેઓ મૂંગા રહ્યા | ||
<center>*</center> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = શુકન પકવ્યાં | ||
|next = | |next = છત્તર ઝૂલ્યાં | ||
}} | }} |
edits