18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગરનાળાને ત્રિભેટે|}} {{Poem2Open}} મીંગોળાની ધરતી ઉપર મેળો ભરાણો છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 120: | Line 120: | ||
એ… જી… જૂનાણે જાંગીડા વાગશે | એ… જી… જૂનાણે જાંગીડા વાગશે | ||
{{space}}વાગે ત્રંબાળુ નિશાન; | |||
એ… જી… સાયબો પરણે સુંદરી | એ… જી… સાયબો પરણે સુંદરી | ||
{{space}}પરણે રવિ ઊગમતે ભાણ. | |||
</poem> | |||
{{ | {{Poem2Open}} | ||
હલકભેર ગવાતા આરાધના સંવાદી વાતાવરણમાં ક્યાંકથી વિસંવાદી સ્વર સંભળાતાં ગાયકો ચોંક્યા. ગાન થંભાવીને એ સ્વર સાંભળવા કોશિશ કરી. કણસતા આદમીનો અવાજ અછતો રહી શકે એમ નહોતો. અવાજની દિશામાં કાન માંડ્યા અને તરત જમાતની મોખરે ચાલતા બેચાર સાધુઓ ગરનાળાની બાજુએ આવીને થંભ્યા. | હલકભેર ગવાતા આરાધના સંવાદી વાતાવરણમાં ક્યાંકથી વિસંવાદી સ્વર સંભળાતાં ગાયકો ચોંક્યા. ગાન થંભાવીને એ સ્વર સાંભળવા કોશિશ કરી. કણસતા આદમીનો અવાજ અછતો રહી શકે એમ નહોતો. અવાજની દિશામાં કાન માંડ્યા અને તરત જમાતની મોખરે ચાલતા બેચાર સાધુઓ ગરનાળાની બાજુએ આવીને થંભ્યા. | ||
Line 162: | Line 162: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લાખિયારની ક–દુઆ | ||
|next = | |next = મોભી જતાં | ||
}} | }} |
edits