શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૫. જેને માની અંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. જેને માની અંદર|}} <poem> જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૪. દરિયા ખોલીને... | |||
|next = ૪૬. આવ | |||
}} |
Latest revision as of 09:48, 14 July 2022
૪૫. જેને માની અંદર
જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હાર!
જેની આશા હતી, તે જ અહીં તરવા નહીં તૈયાર,
હોડી લઈને હવે શું ફરવું?
મોતી લઈ શું કરવું?
ડૂબવાની બસ અહીં મજા છે,
કાંઠે નથી ઊતરવું?
જેની ઝંખા હતી ઉદયની, એનો નહીં અણસાર. –
બંધ કરી દઉં સઘળી બારી,
બંધ કરું સૌ મળવું;
મારે મારાં પગલાં લઈને
પાછા અંદર વળવું.
જેની પ્યાસા હતી મને તે મૃગજળનો અવતાર! –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)