શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૬. બારી ખોલી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૬. બારી ખોલી|}} <poem> બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું, વૃક્ષ ઉઘાડી ફૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
{{Right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)}} | {{Right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = VIII. કવિતા – જળ વાદળ ને વીજ (૨૦૦૫) | |||
|next = ૭૭. ચણો ભાઈ, ચણો | |||
}} |
Revision as of 09:19, 15 July 2022
૭૬. બારી ખોલી
બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું,
વૃક્ષ ઉઘાડી ફૂલ ખીલવ્યું,
ફૂલ ખીલવી સૂર્ય જગાડ્યો.
સૂર્ય જગાડી નભને ખોલ્યું,
નભ ખોલીને પાંખ ઉઘાડી.
પાંખ ઊઘડતાં પંખી ઊડ્યું:
ટહુકા અંદર બહાર!
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)