ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિન્દુ ભટ્ટ/આંતરસેવો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''આંતરસેવો'''}}----
{{SetTitle}}
{{Heading|આંતરસેવો | બિન્દુ ભટ્ટ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રમ્યાની સ્કૂલરિક્સાને વળાવી લતા ઘરમાં આવી. ટિપાઈ ઉપર નજર પડતાં જ એ બોલી પડી, ‘લો, આજેય વૉટરબૅગ રહી ગઈ.’
રમ્યાની સ્કૂલરિક્સાને વળાવી લતા ઘરમાં આવી. ટિપાઈ ઉપર નજર પડતાં જ એ બોલી પડી, ‘લો, આજેય વૉટરબૅગ રહી ગઈ.’