શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૬. બારી ખોલી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = VIII. કવિતા – જળ વાદળ ને વીજ (૨૦૦૫) | |previous = VIII. કવિતા – જળ વાદળ ને વીજ (૨૦૦૫) | ||
|next = ૭૭. ચણો ભાઈ, ચણો | |next = ૭૭. ચણો ભાઈ, ચણો) | ||
}} | }} |
Latest revision as of 09:20, 15 July 2022
૭૬. બારી ખોલી
બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું,
વૃક્ષ ઉઘાડી ફૂલ ખીલવ્યું,
ફૂલ ખીલવી સૂર્ય જગાડ્યો.
સૂર્ય જગાડી નભને ખોલ્યું,
નભ ખોલીને પાંખ ઉઘાડી.
પાંખ ઊઘડતાં પંખી ઊડ્યું:
ટહુકા અંદર બહાર!
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)