કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૮. સમય તો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. સમય તો...|}} <poem> {{Sapce}}સમય તો નદી છે વહ્યે જાય છે, {{Sapce}}આ શબ્દોને...")
 
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
{{Sapce}}સમય તો નદી છે વહ્યે જાય છે,
{{Space}}સમય તો નદી છે વહ્યે જાય છે,
{{Sapce}}આ શબ્દોને શું છે કે અમળાય છે?
{{Space}}આ શબ્દોને શું છે કે અમળાય છે?
{{Sapce}}ગણું છું યુગોથી ને ભૂલો પડું
{{Space}}ગણું છું યુગોથી ને ભૂલો પડું
{{Sapce}}ઘડી બે ઘડી ક્યાં પૂરી થાય છે!
{{Space}}ઘડી બે ઘડી ક્યાં પૂરી થાય છે!
{{Sapce}}છે એવો અનુભવ કે ખસતો નથી
{{Space}}છે એવો અનુભવ કે ખસતો નથી
{{Sapce}}હું ચાલું તો રસ્તાઓ લંબાય છે
{{Space}}હું ચાલું તો રસ્તાઓ લંબાય છે
{{Sapce}}છે આંસુ ને આઘેથી મોળું રહે
{{Space}}છે આંસુ ને આઘેથી મોળું રહે
{{Sapce}}ને અડકો તો દરિયો ઉલેચાય છે.
{{Space}}ને અડકો તો દરિયો ઉલેચાય છે.
{{Sapce}}મને માર્ગમાં એક મીંડું મળ્યું
{{Space}}મને માર્ગમાં એક મીંડું મળ્યું
{{Sapce}}અને વાત અહીંયાં પૂરી થાય છે.
{{Space}}અને વાત અહીંયાં પૂરી થાય છે.
<center>*</center>
<center>*</center>
{{Sapce}}અને વાત અહીંથી શરૂ થાય છે.
{{Space}}અને વાત અહીંથી શરૂ થાય છે.
૧૬-૦૫-૮૫
૧૬-૦૫-૮૫
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૮)}}
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૮)}}
</poem>
</poem>

Revision as of 15:15, 17 July 2022

૨૮. સમય તો...


         સમય તો નદી છે વહ્યે જાય છે,
         આ શબ્દોને શું છે કે અમળાય છે?
         ગણું છું યુગોથી ને ભૂલો પડું
         ઘડી બે ઘડી ક્યાં પૂરી થાય છે!
         છે એવો અનુભવ કે ખસતો નથી
         હું ચાલું તો રસ્તાઓ લંબાય છે
         છે આંસુ ને આઘેથી મોળું રહે
         ને અડકો તો દરિયો ઉલેચાય છે.
         મને માર્ગમાં એક મીંડું મળ્યું
         અને વાત અહીંયાં પૂરી થાય છે.

*

         અને વાત અહીંથી શરૂ થાય છે.
૧૬-૦૫-૮૫
(અગિયાર દરિયા, પૃ. ૨૮)