પરિભ્રમણ ખંડ 2/જાઈ રૂડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 4: Line 4:




{{Poem2Open}}
 
વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :
'''વ્રત-વરતોલાં''' કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :
{{Poem2Close}}
 
<poem>
<poem>
{{Space}}જાઈ રૂડી રે જાઈ રૂડી!  
{{Space}}જાઈ રૂડી રે જાઈ રૂડી!  

Latest revision as of 11:17, 20 July 2022

જાઈ રૂડી



વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :

         જાઈ રૂડી રે જાઈ રૂડી!
         જાઈને હાથે ચાર ચૂડી.
         જાઈ રમે તો સૌને ગમે
         આંગણે રમે આઈ[1] ને ગમે
         ફળિયે રમે ફઈને ગમે
         જાઈ મરે તો ભીડ પડે
         એની માનાં કહ્યાં કોણ કરે?




  1. આઈ-મા