પરિભ્રમણ ખંડ 2/ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત|}} <poem> ચાંદા! ચાંદલી શી રાત ચાંદો ક્...")
 
No edit summary
Line 14: Line 14:
:: કેળ્યોના કોળ  
:: કેળ્યોના કોળ  
</poem>
</poem>




<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નિવેદન
|previous = ઝાડપાંદની પૂજા
|next = ૨. દેવનારાયણસિંહ
|next = વિસામડા! વિસામડા!
}}
}}
<br>

Revision as of 10:52, 20 July 2022

ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત


ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ [1] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ




  1. અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.