અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વિરાટનો હિન્ડોળો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{space}}ટહુકે તારલિયાના મોર : | {{space}}ટહુકે તારલિયાના મોર : | ||
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર. | વિરાટનો હિન્ડોળો ઝાકમજોર. | ||
{{space}}વિરાટનો હિન્ડોળો. | {{space}}વિરાટનો હિન્ડોળો.<br> | ||
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)}} | {{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)}} | ||
</poem> | </poem> |
Revision as of 18:00, 21 June 2021
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિન્ડોળો.
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
વિરાટનો હિન્ડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)