અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/છેલ્લું દર્શન: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> ધમાલ ન કરો, — જરાય નહિ નેન ભીનાં થશો,— ઘડી બ ઘડી જે મળી — નયનવારિ થં..."
 
HardikSoni (talk | contribs)
No edit summary
Line 13: Line 13:
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.<br>
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.<br>
મળ્યાં તુજ સમીપ અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
મળ્યાં તુજ સમીપ અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?<br>
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૩૪)}}
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૩૪)}}
</poem>
</poem>