અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/ના બોલાવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
{{Center|'''(મંદાક્રાન્તા)'''}}
{{Center|'''(મંદાક્રાન્તા)'''}}
ના બોલાવું તુજ સહ ફરી મ્હાલવા સ્હેલગાહો,
ના લેવાને મુજ વિકટ મુશ્કેલીઓમાં સલાહો,
ના કે તારા દરસથી તૃષા ચક્ષુની કૈંક છીપે,
કિન્તુ ગાવા તુજ વિરહનાં ગીત તારી સમીપે.
</poem>
</poem>

Revision as of 16:51, 21 June 2021

(મંદાક્રાન્તા)


ના બોલાવું તુજ સહ ફરી મ્હાલવા સ્હેલગાહો,
ના લેવાને મુજ વિકટ મુશ્કેલીઓમાં સલાહો,
ના કે તારા દરસથી તૃષા ચક્ષુની કૈંક છીપે,
કિન્તુ ગાવા તુજ વિરહનાં ગીત તારી સમીપે.