સરસ્વતીચંદ્ર ભાગ ૩/રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો.|}} {{Poem2Open}} ભાગ્યના કોઈક મહાપ્ર...")
 
No edit summary
Line 8: Line 8:
અનેક બીજ-પુટના સંગ્રહરૂપ આ અભિમાનનું સ્વકુટુંબમાં અને પોતાનામાં પોષણ કરવું, અને સમર્થ વિશ્વાસયોગ્ય પ્રધાન તૈયાર કરવા અને અંતે તેમને પ્રધાનપદે આણવા, એ ઉભય વિષયમાં ઉત્કર્ષ પામવો એ રત્નનગરીના ભૂપતિઓનો પ્રાચીન કાળથી સ્વભાવ થઈ પડ્યો હતો.

આ કુલસંપ્રદાયનાં પ્રકરણ બહુ ન હતાં, પણ થોડાંક પણ દૃઢ અને ઉત્તમ હતાં, પ્રજાની સાથે પિતાપુત્રભાવ ગણવો અને પ્રજાનું રક્ષણ તો બુદ્ધિમાન રાજાઓ સ્વાર્થે કરે પણ પ્રજાવત્સલ થવું એ અભિલાષવિના પિતાપુત્ર ભાવની સિદ્ધિ થતી નથી, એ સંપ્રદાયવિના સૂર્યવંશ શુદ્ધ ગણાય નહી એવી શ્રદ્ધા આ રાજકુળનો પ્રથમ સંપ્રદાય હતો. પ્રજાનો શત્રુ તે પોતાનો શત્રુ ગણવો અને એવા શત્રુઓ રાજયમાં અધિકારીરૂપે અને કુટુંબમાં કુટુંબીરૂપે પ્રકટ થાય તો તેને तेने राजा मित्रं केन दृष्टं श्रुतं वा” *[૧] એ સૂત્રનો અનુભવ કરાવવો અને “અમે રાજાએ તો
આ કુલસંપ્રદાયનાં પ્રકરણ બહુ ન હતાં, પણ થોડાંક પણ દૃઢ અને ઉત્તમ હતાં, પ્રજાની સાથે પિતાપુત્રભાવ ગણવો અને પ્રજાનું રક્ષણ તો બુદ્ધિમાન રાજાઓ સ્વાર્થે કરે પણ પ્રજાવત્સલ થવું એ અભિલાષવિના પિતાપુત્ર ભાવની સિદ્ધિ થતી નથી, એ સંપ્રદાયવિના સૂર્યવંશ શુદ્ધ ગણાય નહી એવી શ્રદ્ધા આ રાજકુળનો પ્રથમ સંપ્રદાય હતો. પ્રજાનો શત્રુ તે પોતાનો શત્રુ ગણવો અને એવા શત્રુઓ રાજયમાં અધિકારીરૂપે અને કુટુંબમાં કુટુંબીરૂપે પ્રકટ થાય તો તેને तेने राजा मित्रं केन दृष्टं श्रुतं वा” <ref> “રાજાને કોઈએ કદી મિત્ર દીઠો કે સાંભળ્યો ? ”</ref> એ સૂત્રનો અનુભવ કરાવવો અને “અમે રાજાએ તો

* “રાજાને કોઈએ કદી મિત્ર દીઠો કે સાંભળ્યો ? ”
​"ગુણના સગા ને માણસના સગા નથી” એ ક્‌હેવત ખરી છે એમ સઉની ખાતરી કરી આપવી એ બીજો સંપ્રદાય હતો. દ્રવ્યનો સંચય થાવ કે ન થાવ પણ કુમાર્ગે ખરચાય નહી અને માણસો ખાઈ જાય નહી એ વાત ઉપર નિરંતર ધ્યાન આપવું એ ત્રીજો સંપ્રદાય હતો. સેના જાગૃત રાખવી અને તેને કસવાના પ્રસંગ આપ્યા કરવા, સેનાપતિનું કામ રાજાએ પોતે જ કરવું અને પાટવીકુંવરને શીખવવું; વર્ણસંકર બાળક પોતાની ગાદીને ભ્રષ્ટ ન કરે તે વીશે અત્યંત સાવધાનપણું રાખવું, શુદ્ધ અને નિકટના વારસોમાં પણ યોગ્ય વારસોમાં જે બાલક રાજ્ય-યોગ પુરુષગુણવાળા હોય તેને અપુત્ર રાજાએ યોગ્ય કાળે દત્તક લઈ લેવો – આ અને એવા બીજા થોડાક સંપ્રદાય આ ભૂપતિઓના કુલસંપ્રદાય ગણાતા. રત્નગરીનો રાજા બીજી રીતે સારો હોય કે ખોટો, નીતિમાન હોય કે દુષ્ટ, પ્રવીણ હોય કે મૂર્ખ, પણ આટલા સંપ્રદાય તો તેને જન્મથી વળગાડવામાં આવતા, અને દરેક રાજા પોતાના પુત્રના ગુણને યોગ્ય પણ સમર્થ પ્રધાન થવા જેવા પુરુષોને વેળાસર શોધી રાખી પ્રધાનકાર્યમાં તેમને પ્રથમથી કેળવતા અને પુત્રની સાથે સ્નેહ-બંધનમાં નાખતા.

Line 27: Line 26:
કર્નલ બ્રેવને નાગરાજનો ઉત્તર મળ્યો તે તેણે ફરી ફરી વાંચ્યો અને તે વધારે વધારે પ્રસન્ન થયો. પણ એના ઉપરી અધિકારીઓ એના જેવા ઉદાર ન હતા અને પેશવાઈને નામે ચોથ પણ ન મળે અથવા કાંઈ લાભકારક સન્ધિ ન થાય અને માત્ર લુખી મિત્રતા કરી પાછા જવું એ તો મૂર્ખતા ગણાય અને અનુમત પણ ન થાય એમ હતું. આવા શૂર અને ઉદ્રિક્ત રાજાની મિત્રતામાં જ લાભ છે એવો બ્રેવનો પોતાનો અભિપ્રાય ઉપરી ઈંગ્રેજો સમજે એમ ન હતું. તેમની ઈચ્છાનું ​અનુવર્તન પણ આવશ્યક હતું તેથી પોતાની ઈચ્છાવિરુદ્ધ આ સરદારને વર્તવું પડ્યું, અને એણે નાગરાજનાં માણસોને ઉત્તર દીધો કે, “સરકારને તમારી ધરતી જોઈતી નથી પણ પેશવા સરકારનો અધિકાર કંપની સરકારને મળ્યો છે અને તે તમે સ્વીકારો.” આના ઉત્તરમાં નાગરાજના પ્રધાને કહ્યું કે “અમે પેશવાને કદી નમ્યા નથી અને મરાઠાઓને આ હદ સુધી કદી આવવા દીધા નથી; અમે પેશવાને ઓળખતા નથી; પણ કંપની સરકાર સાથે મિત્રતા કરવા તૈયાર છીયે.”

આ વચન સત્ય હતું, પણ બ્રેવને તો પેશવાઈના અધિકારથી જ વર્તવાનું હતું અને પેશવાએ જે રીતના કરાર કરેલા હતા તે જ કરારો તાજા કરવાનો અધિકાર હતો; માટે આ નવા પ્રસંગને વાસ્તે નવો અધિકાર મુંબાઈથી મેળવવો પડે એમ હતું. આ ગુંચવારાને લીધે એક આખો દિવસ નકામો ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે મલ્લરાજ ચારે પાસના રાજાઓની સેનાએ એકઠી કરી પિતાને મળ્યો, અને તે સર્વ રાજાઓના રાજપુરુષ એકઠા મળી બ્રેવ પાસે ગયા. આ સર્વ મંડળ એકઠું થયું જોઈ કર્નલ બ્રેવનો મૂળ વિચાર દૃઢ થયો, અને ઉપરી અધિકારીયોનો અભિપ્રાય મેળવવા સારુ અવહાર[૧] સંયોજયો. આ અવહાર થતાં તેણે ઉપરીઓને પત્ર લખ્યો કે “આ રજપૂતો શૂર છે, અભિજાત[૨] છે, સત્યવચનના આસંગી છે, મૂર્ખ નથી, દુષ્ટ નથી; નીચ નથી. એ મહારાજાઓ જો કંપનીના મિત્ર થાય તો આ ભાગમાં એમની મિત્રતા હાલ ને આગળ જતાં ઘણી ઉપયોગી થશે. પરસ્પરને યુદ્ધકાલે આશ્રય આપવો, એક બીજા સાથે અથવા અન્ય રાજાઓ સાથે તકરાર થતાં કંપનીદ્વારા ન્યાય લેવો, કંપની સાથે તકરાર થતાં પંચ નીમવા અને પંચનો સરપંચ ઈંગ્રેજ ર્‌હે, ઇત્યાદિ નિર્દોષ દેખાતી સરતોના કરારવાળો સંધિ રાજાઓએ ઈંગ્રેજ સાથે કર્યો. દ્રવ્ય આપવું લેવું નથી, આપણું ધરતી અખંડિત છે, આપણું સ્વાતંત્ર્ય યથાસ્થિત છે, ઇત્યાદિ કલ્પના કરી, આ સંધિ રાજાઓએ આનંદથી સ્વીકાર્યો. માત્ર યુવાન મલ્લરાજને તે ન ગમ્યો. પરંતુ તે ન ગમવાનું કારણ સ્પષ્ટ રીતે સમજાવવાની તેનામાં શક્તિ હતી નહી, અને પિતાની પાસે બોલવા જતો ત્યાં જ કંઈક કારણથી આચકો ખાતો. અંતે સંધિ સંપૂર્ણ થયો અને તે કાળે સર્વ મંડળ ઉત્સાહમાં આવ્યું ત્યારે મલ્લરાજ ઉંડા ખેદમાં પડ્યો અને મનમાં નિ:શ્વાસ મુકી ક્‌હેવા લાગ્યો કે "આજથી આ રાજ્યને સજડ બેડી જડાઈ અને રજપુતાઈ રંડાઈ; હવે
આ વચન સત્ય હતું, પણ બ્રેવને તો પેશવાઈના અધિકારથી જ વર્તવાનું હતું અને પેશવાએ જે રીતના કરાર કરેલા હતા તે જ કરારો તાજા કરવાનો અધિકાર હતો; માટે આ નવા પ્રસંગને વાસ્તે નવો અધિકાર મુંબાઈથી મેળવવો પડે એમ હતું. આ ગુંચવારાને લીધે એક આખો દિવસ નકામો ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે મલ્લરાજ ચારે પાસના રાજાઓની સેનાએ એકઠી કરી પિતાને મળ્યો, અને તે સર્વ રાજાઓના રાજપુરુષ એકઠા મળી બ્રેવ પાસે ગયા. આ સર્વ મંડળ એકઠું થયું જોઈ કર્નલ બ્રેવનો મૂળ વિચાર દૃઢ થયો, અને ઉપરી અધિકારીયોનો અભિપ્રાય મેળવવા સારુ અવહાર<ref>થોડા કાળની યુદ્ધવિશ્રાંતિ, Truce</ref> સંયોજયો. આ અવહાર થતાં તેણે ઉપરીઓને પત્ર લખ્યો કે “આ રજપૂતો શૂર છે, અભિજાત<ref>ખાનદાન; ઉંચા કુળના.</ref> છે, સત્યવચનના આસંગી છે, મૂર્ખ નથી, દુષ્ટ નથી; નીચ નથી. એ મહારાજાઓ જો કંપનીના મિત્ર થાય તો આ ભાગમાં એમની મિત્રતા હાલ ને આગળ જતાં ઘણી ઉપયોગી થશે. પરસ્પરને યુદ્ધકાલે આશ્રય આપવો, એક બીજા સાથે અથવા અન્ય રાજાઓ સાથે તકરાર થતાં કંપનીદ્વારા ન્યાય લેવો, કંપની સાથે તકરાર થતાં પંચ નીમવા અને પંચનો સરપંચ ઈંગ્રેજ ર્‌હે, ઇત્યાદિ નિર્દોષ દેખાતી સરતોના કરારવાળો સંધિ રાજાઓએ ઈંગ્રેજ સાથે કર્યો. દ્રવ્ય આપવું લેવું નથી, આપણું ધરતી અખંડિત છે, આપણું સ્વાતંત્ર્ય યથાસ્થિત છે, ઇત્યાદિ કલ્પના કરી, આ સંધિ રાજાઓએ આનંદથી સ્વીકાર્યો. માત્ર યુવાન મલ્લરાજને તે ન ગમ્યો. પરંતુ તે ન ગમવાનું કારણ સ્પષ્ટ રીતે સમજાવવાની તેનામાં શક્તિ હતી નહી, અને પિતાની પાસે બોલવા જતો ત્યાં જ કંઈક કારણથી આચકો ખાતો. અંતે સંધિ સંપૂર્ણ થયો અને તે કાળે સર્વ મંડળ ઉત્સાહમાં આવ્યું ત્યારે મલ્લરાજ ઉંડા ખેદમાં પડ્યો અને મનમાં નિ:શ્વાસ મુકી ક્‌હેવા લાગ્યો કે "આજથી આ રાજ્યને સજડ બેડી જડાઈ અને રજપુતાઈ રંડાઈ; હવે

  ૧ થોડા કાળની યુદ્ધવિશ્રાંતિ, Truce
  ૧ થોડા કાળની યુદ્ધવિશ્રાંતિ, Truce
Line 79: Line 78:

“ असहायः समर्थोपि तेजस्वी किं करिष्यति ।
“ असहायः समर्थोपि तेजस्वी किं करिष्यति ।
निर्वाते ज्वलितो वह्निः स्वयमेव प्रशाम्यति ॥"[૧]
निर्वाते ज्वलितो वह्निः स्वयमेव प्रशाम्यति ॥"<ref>તેજસ્વી સમર્થ હોય તો પણ જો સહાય વગરનો હોય તો શું કરી શકે? પવન વિનાના દેશમાં બળતો અગ્નિ પોતાની મેળે જ શાંત થાય છે.-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
" સદ્દગુણી શુધ્ધ મલ્લરાજ પણ આમ અસહાય જ છે. આ
" સદ્દગુણી શુધ્ધ મલ્લરાજ પણ આમ અસહાય જ છે. આ
 
  ૧. તેજસ્વી સમર્થ હોય તો પણ જો સહાય વગરનો હોય તો શું કરી શકે? પવન વિનાના દેશમાં બળતો અગ્નિ પોતાની મેળે જ શાંત થાય છે.-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
​તોફાની લુટારાઓ રાજપદ પામે તો તેની મિત્રતા – ખલપ્રીતિ – કેટલો
​તોફાની લુટારાઓ રાજપદ પામે તો તેની મિત્રતા – ખલપ્રીતિ – કેટલો
કાળ છાજવાની ?"
કાળ છાજવાની ?"

“ अम्रच्छाया खलप्रीति: सिद्धमन्नं च योषित: ।
“ अम्रच्छाया खलप्रीति: सिद्धमन्नं च योषित: ।
“ किञ्चित्कालोपभोग्यानी यौवनानि धनानि च ॥[૧].
“ किञ्चित्कालोपभोग्यानी यौवनानि धनानि च ॥<ref>વાદળાંની છાયા, ખલપુરુષની પ્રીતિ, રાંધેલું અન્ન, સ્ત્રીઓ, યુવાવસ્થા, અને ધન: એમનો ઉપભેાગ કિંચિત્ કાલસુધી જ કરવાનો છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી</ref>
“ વળી એ લોક ઉપરી થયા તો રત્નનગરીની શી દશા ?
“ વળી એ લોક ઉપરી થયા તો રત્નનગરીની શી દશા ?

“ क्षुद्रमर्थपतिं प्राप्य न्यायान्वेषणतत्परौ ।
“ क्षुद्रमर्थपतिं प्राप्य न्यायान्वेषणतत्परौ ।
“ उभावपि क्षयं प्राप्तौ पुरा शशकपिञ्जलौ ॥[૨]
“ उभावपि क्षयं प्राप्तौ पुरा शशकपिञ्जलौ ॥<ref> ક્ષુદ્ર અર્થપતિને પામે તેની પાસે ન્યાય ખોળવા બેસનાર સસલું અને કપિંજલ પક્ષી એ બેનોએ પ્રાચીનકાળમાં નાશ થયેલો છે. ( આ એકવાત છે, તે પંચતંત્રના ત્રીજા તંત્રના ૯૧ મા શ્લોકમાં જોવી.)
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.</ref>
“ત્યારે ઈંગ્રેજો ઉપરી થાય તો કેમ ? જરાશંકર, હવે વલંદા, ફિરંગી, ફ્રાંસવાળા ને બીજાઓ આગળ આ ઈંગ્રેજના નામનો પણ મહિમા છે – એ સઉને આજસુધી પ્‍હોંચી વળ્યા ને હવે પછી પ્‍હોંચી વળશે; ન્‍હાનાં રાજયોને એ જ ઢાલ યોગ્ય છે.

“गुरुणां नाममात्रैऽपि गृहीते स्वामिसंभवे ।
“गुरुणां नाममात्रैऽपि गृहीते स्वामिसंभवे ।
“दुष्टानां पुरतः क्षेमं तत्क्षणादेव जायते ॥[૩]
“दुष्टानां पुरतः क्षेमं तत्क्षणादेव जायते ॥<ref>સ્વામીના સંભવનો પ્રસંગ નીકળે ત્યારે દુષ્ટાની સામે મ્‍હોટાએાના નામથી તત્ક્ષણ જ ક્ષેમ થાય છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“વળી આ તો ઈંગ્રેજ એટલે એક ચક્રવર્તી અને આ તોફાની લોક એટલે બાર પુરભૈયા અને તેર ચોકા:
“વળી આ તો ઈંગ્રેજ એટલે એક ચક્રવર્તી અને આ તોફાની લોક એટલે બાર પુરભૈયા અને તેર ચોકા:

“ एक एव हितार्थो यस्तेजस्वी पार्थिवो भुवः ।
“ एक एव हितार्थो यस्तेजस्वी पार्थिवो भुवः ।
“ युगान्त इव भास्वन्तो वहवोऽत्र विपत्तये ॥[૪]
“ युगान्त इव भास्वन्तो वहवोऽत्र विपत्तये ॥<ref> પૃથ્વીનો રાજા જો તેજસ્વી અને એક હોય તો તે જ હિતકારક છે, પ્રલયકાલના સમયમાં તેજવાળા ઘણા સૂર્ય હોય છે, પણ તે વિપત્તિના હેતુ હોય છે.
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.</ref>
“થોડુંક જીત્યા અને સામાન્ય શત્રુ હજી પ્રત્યક્ષ છે એટલામાં ફુલી ગયા તે આ લોક વિજય સંપૂર્ણ થતાં મલ્લરાજ જેવાઓની અને પ્રજાની શી પરવા રાખવાના હતા ? કાગડાએ ઘુવડની પરીક્ષા કરી હતી કે–
“થોડુંક જીત્યા અને સામાન્ય શત્રુ હજી પ્રત્યક્ષ છે એટલામાં ફુલી ગયા તે આ લોક વિજય સંપૂર્ણ થતાં મલ્લરાજ જેવાઓની અને પ્રજાની શી પરવા રાખવાના હતા ? કાગડાએ ઘુવડની પરીક્ષા કરી હતી કે–

૧. વાદળાંની છાયા, ખલપુરુષની પ્રીતિ, રાંધેલું અન્ન, સ્ત્રીઓ, યુવાવસ્થા, અને ધન: એમનો ઉપભેાગ કિંચિત્ કાલસુધી જ કરવાનો છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી
૨. ક્ષુદ્ર અર્થપતિને પામે તેની પાસે ન્યાય ખોળવા બેસનાર સસલું અને કપિંજલ પક્ષી એ બેનોએ પ્રાચીનકાળમાં નાશ થયેલો છે. ( આ એકવાત છે, તે પંચતંત્રના ત્રીજા તંત્રના ૯૧ મા શ્લોકમાં જોવી.)
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.
૩. સ્વામીના સંભવનો પ્રસંગ નીકળે ત્યારે દુષ્ટાની સામે મ્‍હોટાએાના નામથી તત્ક્ષણ જ ક્ષેમ થાય છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૪. પૃથ્વીનો રાજા જો તેજસ્વી અને એક હોય તો તે જ હિતકારક છે, પ્રલયકાલના સમયમાં તેજવાળા ઘણા સૂર્ય હોય છે, પણ તે વિપત્તિના હેતુ હોય છે.
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.
“ स्वभावरौद्रमत्युग्रं क्रूरमप्रियदर्शनम् ।
“ स्वभावरौद्रमत्युग्रं क्रूरमप्रियदर्शनम् ।
“ उलूकं नृपतिं कृत्वा का नः सिद्धिर्भविप्यति ॥[૧]
“ उलूकं नृपतिं कृत्वा का नः सिद्धिर्भविप्यति ॥<ref>સ્વભાવથી ક્રોધી, અતિઉગ્ર, ક્રૂર, અને અપ્રિય જેનું દર્શન છે એવાં,ઘુવડ (दिवान्ध) ને રાજા કરીશું તો આપણી શી સિદ્ધિ થવાની હતી?
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“એ એવા છે તો કંપની સરકારની મિત્રતા કેવી છે ? કંપની આગળ મલ્લરાજ અસ્ત થશે ને મ્હોટાની પાછળ ન્‍હાનો ઘસડાશે ને લુટાશે.
“એ એવા છે તો કંપની સરકારની મિત્રતા કેવી છે ? કંપની આગળ મલ્લરાજ અસ્ત થશે ને મ્હોટાની પાછળ ન્‍હાનો ઘસડાશે ને લુટાશે.

“ ययोरेव समं वित्तं ययोरेव समं कुलम् ।
“ ययोरेव समं वित्तं ययोरेव समं कुलम् ।
“ तयोमैंत्री विवाहश्च न तु पुष्टविपुष्टयोः ॥[૨]
“ तयोमैंत्री विवाहश्च न तु पुष्टविपुष्टयोः ॥<ref>જે બે ધનમાં સમાન છે અને કુલમાં પણ સમાન છે તે બેની મધ્યેમિત્રતા તથા વિવાહ થાય તે યોગ્ય ગણાય; પરંતુ કોઈ ધનથી અથવાકુલથી મ્‍હોટો હોય અને બીજો એથી ન્યૂન હેાય તો તે બેની જોડી બનતીનથી
– પંચતંત્ર: જીવરામ રાસ્ત્રી.</ref>
“ત્યારે મલ્લરાજને તટસ્થ રાખું ને આ નવા સંબંધનું માંડી વળાવું? જો જય પરાજય કોનો થશે એ સમજી શકાય એમ ન હોય તો તો એકની મિત્રતા તે બીજાની શત્રુતા, માટે તટસ્થતા જ સારી. આપણે તો આ મહાવિગ્રહના ગુણદોષ સમજી શકતા નથી, પણ મલ્લરાજ પરીક્ષા કરે છે કે અંતે કંપની જીતશે એ નિશ્ચિત છે- એમની પરીક્ષા કદી ખોટી પડી નથી. આ પ્રસંગે કંપનીને આશ્રય અપાય તો બે અર્થ સરશે. પ્રથમ તો તેમની જયતુલામાં કાંઈ સંદેહ હશે તો એમના ભણીની તુલામાં ભાર આવશે તે કર્તવ્ય છે. બીજું એ કે મ્‍હોટાઓની સાથે મિત્રતા કરી કામની નહીં એ નિયમનો અપવાદ એવો છે કે મ્‍હોટાઓને માથે સૂક્ષ્મ પ્રસંગ આવે ત્યારે ન્‍હાનાએ કરેલો ન્‍હાનો સરખો ઉપકાર મ્‍હોટાઓને આમરણાંત બાંધી લે છે, માટે ન્‍હાનાએ આવો પ્રસંગ ચુકવો નહીં, આ ઉભય વિચાર ભવિષ્યના છે અને એવા ભવિષ્યને ડાહ્યા માણસો પોતાના ભણી ખેંચે છે. મ્‍હોટાઓને ન્‍હાનાની મિત્રતા કામની છે:–

“ अपि संपूर्णतायुक्तैः कर्तव्याः सुह्रदो बुधैः ।
“ अपि संपूर्णतायुक्तैः कर्तव्याः सुह्रदो बुधैः ।
" नदीशः परिपूर्णेपि चन्द्रोदयमपेक्षते ॥[૩]
" नदीशः परिपूर्णेपि चन्द्रोदयमपेक्षते ॥<ref>જેનામાં કોઈ પ્રકારની ન્યૂનતા નથી એવા પણ શાણા માણસોએ મિત્રો કરી રાખવા આવશ્યક છે, જેમકે નદીઓનો ધણી સમુદ્ર પરિપૂર્ણ છે તે પણ ચંદ્રોદયની અપેક્ષા રાખે છે.
– પંચતંત્ર: જીવરામ રાાસ્ત્રી.</ref>
“તો મ્‍હોટાની પ્રીતિ સંપાદિત કરવાનો પ્રસંગ ન્‍હાનાઓ ચુકે તો
“તો મ્‍હોટાની પ્રીતિ સંપાદિત કરવાનો પ્રસંગ ન્‍હાનાઓ ચુકે તો

૧. સ્વભાવથી ક્રોધી, અતિઉગ્ર, ક્રૂર, અને અપ્રિય જેનું દર્શન છે એવાં,ઘુવડ (दिवान्ध) ને રાજા કરીશું તો આપણી શી સિદ્ધિ થવાની હતી?
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૨. જે બે ધનમાં સમાન છે અને કુલમાં પણ સમાન છે તે બેની મધ્યેમિત્રતા તથા વિવાહ થાય તે યોગ્ય ગણાય; પરંતુ કોઈ ધનથી અથવાકુલથી મ્‍હોટો હોય અને બીજો એથી ન્યૂન હેાય તો તે બેની જોડી બનતીનથી
– પંચતંત્ર: જીવરામ રાસ્ત્રી.
૩. જેનામાં કોઈ પ્રકારની ન્યૂનતા નથી એવા પણ શાણા માણસોએ મિત્રો કરી રાખવા આવશ્યક છે, જેમકે નદીઓનો ધણી સમુદ્ર પરિપૂર્ણ છે તે પણ ચંદ્રોદયની અપેક્ષા રાખે છે.
– પંચતંત્ર: જીવરામ રાાસ્ત્રી.
​૧૩૯
“તો મૂર્ખતા કે નહી ! કારણથી મિત્રતા ને કારણથી વૈર-મ્‍હોટાની મિત્રતાનું કારણ આવે એટલે તે ઝડપી જ લેવું.
“તો મૂર્ખતા કે નહી ! કારણથી મિત્રતા ને કારણથી વૈર-મ્‍હોટાની મિત્રતાનું કારણ આવે એટલે તે ઝડપી જ લેવું.

“ कारणान्मित्रतां यान्ति कारणाद्यान्ति शत्रुताम् ।
“ कारणान्मित्रतां यान्ति कारणाद्यान्ति शत्रुताम् ।
" तस्मान्मित्रत्वमेवात्र योज्यं वैरं न धीमता ॥[૧]
" तस्मान्मित्रत्वमेवात्र योज्यं वैरं न धीमता ॥<ref>પંચતંત્ર.</ref>
“મલ્લરાજે ઈંગ્રેજની પરીક્ષા કરી તે ખોટી તો ન હોય – એમની ક્ષત્રિય - દૃષ્ટિ પ્રબલ છે – એમને ઈંગ્રેજનો પ્રસંગ બહુ નથી પણ ચતુર માણસો એક ચોખો ચાંપી પરીક્ષા કરે છે.–
“મલ્લરાજે ઈંગ્રેજની પરીક્ષા કરી તે ખોટી તો ન હોય – એમની ક્ષત્રિય - દૃષ્ટિ પ્રબલ છે – એમને ઈંગ્રેજનો પ્રસંગ બહુ નથી પણ ચતુર માણસો એક ચોખો ચાંપી પરીક્ષા કરે છે.–

“ सकृदपि द्दष्ट्वा पुरुषं विबुधा जानन्ति सारतां तस्य ।
“ सकृदपि द्दष्ट्वा पुरुषं विबुधा जानन्ति सारतां तस्य ।
" हस्ततुलयाऽपि निपुणाः पलप्रमाणं विजानन्ति ॥[૨]
" हस्ततुलयाऽपि निपुणाः पलप्रमाणं विजानन्ति ॥<ref>વિદ્વાનો એક વેળા સામા પુરુષને જોને તેનો સાર જાણી જાય છે.જેમ કે હાથથી જોખવાની કળાથી પણ નિપુણ માણસ એક રતિપૂર એાછુંવધતું જાણી શકે છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“અને તેમાં ઇંગ્રેજની ચતુરાઈ તો અાંધળાંથી પણ સમજાય એવી છે. મોરનાં ઈંડાં ચીતરવાં પડતાં નથી-
“અને તેમાં ઇંગ્રેજની ચતુરાઈ તો અાંધળાંથી પણ સમજાય એવી છે. મોરનાં ઈંડાં ચીતરવાં પડતાં નથી-

“ विज्ञायते शिशुरजातकलावचिन्हः ।
“ विज्ञायते शिशुरजातकलावचिन्हः ।
“ प्रत्यक्पदैरपसरन् सरसः कलापी ॥[૩]
“ प्रत्यक्पदैरपसरन् सरसः कलापी ॥<ref>જેને કળા કરવાનાં પીછાંનું ચિહ્ન પણ ઉત્પન્ન થયું નથી અને જાતેબાળક છે તે પણ સામાં પગલાં ભરવા માંડે તે પગલાંઓથી જ રસવાળોએવા જે મોર તે આ છે એમ એાળખાઈ આવે છે.- પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“એમ છતાં ઈંગ્રેજ હારવાને સરજેલા હશે તો પણ આ લાભ માટે આ જોખમ વ્‍હોરવા જેવું છે.”
“એમ છતાં ઈંગ્રેજ હારવાને સરજેલા હશે તો પણ આ લાભ માટે આ જોખમ વ્‍હોરવા જેવું છે.”

Line 147: Line 137:

“ सुसूक्ष्मेणाऽपि छिद्रेण प्रविश्याभ्यन्तरं रिपुः ।
“ सुसूक्ष्मेणाऽपि छिद्रेण प्रविश्याभ्यन्तरं रिपुः ।
“ नाशयेश्च शनैः पश्चात्प्लवं सलिलपूरवत् ॥
“ नाशयेश्च शनैः पश्चात्प्लवं सलिलपूरवत् ॥<ref>સામા પક્ષમાં મ્હેાટા માર્ગથી જવાનું પ્રથમ જો ન બને તો ઘણેસાંકડે રસ્તેથી પણ અંદર જઈ શત્રુ તેનો નાશ કરે, જેમ કે ન્હાના છિદ્રથીનૌકાની અંદર પેઠેલું જલ મ્હોટી નૌકાને ડુબાડે છે.તેમ.
[૪]
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.</ref>
 
૧. પંચતંત્ર.
ર. વિદ્વાનો એક વેળા સામા પુરુષને જોને તેનો સાર જાણી જાય છે.જેમ કે હાથથી જોખવાની કળાથી પણ નિપુણ માણસ એક રતિપૂર એાછુંવધતું જાણી શકે છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૩. જેને કળા કરવાનાં પીછાંનું ચિહ્ન પણ ઉત્પન્ન થયું નથી અને જાતેબાળક છે તે પણ સામાં પગલાં ભરવા માંડે તે પગલાંઓથી જ રસવાળોએવા જે મોર તે આ છે એમ એાળખાઈ આવે છે.
- પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૪. સામા પક્ષમાં મ્હેાટા માર્ગથી જવાનું પ્રથમ જો ન બને તો ઘણેસાંકડે રસ્તેથી પણ અંદર જઈ શત્રુ તેનો નાશ કરે, જેમ કે ન્હાના છિદ્રથીનૌકાની અંદર પેઠેલું જલ મ્હોટી નૌકાને ડુબાડે છે.તેમ.
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.
​" વળી,
​" વળી,
“ भीतभितः पुरा शत्रुर्मन्दमन्दं विसर्पति ।
“ भीतभितः पुरा शत्रुर्मन्दमन्दं विसर्पति ।
“ भूमौ प्रहेलया पश्चाज्जारहस्तोऽङ्गनास्विव ॥[૧]
“ भूमौ प्रहेलया पश्चाज्जारहस्तोऽङ्गनास्विव ॥<ref>શત્રુ અત્યંત ભય પામતો પામતો પ્રથમ ધીરે ધીરે ભૂમિપર પગલાંભરી પ્રવેશ કરે છે અને પછી ખોંખારાબંઘ ચાલે છે; જેમ જારપુરુષનો હાથસ્ત્રીએામાં કરે છે તેમ.
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>

“ઈંગ્રેજોને તો આ ક્રિયા આવડે જ છે, પણ તેમના પ્રત્યે આપણને એ ક્રિયા આવડવાનો પ્રસંગ પણ આમ જ છે. આવડીને કાંઈ આપણે તેની સાથે પ્‍હોંચી વળવાના નથી – પણ પ્રસંગ છે, આજ નહીં ને સો વર્ષે શું થશે તેની સમજણ નથી – પણ તેવે કાળે પટા રમતાં આવડતા હશે તે તરવાર વીંઝશે. એવાની સાથે પટા રમવાનો લાભ મળે તે જ મહાલાભ છે.”

Line 166: Line 150:

“ न विश्वसेदविश्वस्ते विश्वस्तेऽपि विश्वसेत् ।
“ न विश्वसेदविश्वस्ते विश्वस्तेऽपि विश्वसेत् ।
“ विश्वासाद्भयमुत्पन्नं मूलान्यपि निकृन्तति ॥[૨]
“ विश्वासाद्भयमुत्पन्नं मूलान्यपि निकृन्तति ॥<ref>જે માણસ સદા અવિશ્વાસુ છે તેનો વિશ્વાસ કરવો નહીં, તેમવિશ્વાસુનો પણ વિશ્વાસ કરવો નહી; વિશ્વાસમાંથી ભય ઉત્પન્ન થાય છેઅને તે મૂળને પણ કાપી નાંખે છે.
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“ न वध्यते ह्यविश्वस्तो दुर्बलोऽपि चलोत्कटैः ।
“ न वध्यते ह्यविश्वस्तो दुर्बलोऽपि चलोत्कटैः ।
" विश्वस्ताश्चाशु वध्यन्ते बलवन्तोऽपि दुर्बलैः ॥[૩]
" विश्वस्ताश्चाशु वध्यन्ते बलवन्तोऽपि दुर्बलैः ॥[૩]<ref> દુર્બલ છતાં અવિશ્વાસુ હોય તો તે બલવાનોથી પણ બંધાતો નથીઅને વિશ્વાસુ પુરુષો બળવાલા હોય તો પણ દુર્બલ પુરુષોથી પણ તેઓતરત બંધાઈ જાય છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“ ઉપકાર, મિત્રતા, અને અવિશ્વાસ ત્રણે વાનાંની ગાંઠ પડવી જોઈએ–
“ ઉપકાર, મિત્રતા, અને અવિશ્વાસ ત્રણે વાનાંની ગાંઠ પડવી જોઈએ–

“सुकृत्यं विष्णुगुप्तस्य मित्रात्पिर्भार्गवस्य च ।
“सुकृत्यं विष्णुगुप्तस्य मित्रात्पिर्भार्गवस्य च ।
“बृहस्पतेरविश्वासो नीतिसन्धिस्त्रिधा स्थितः ॥[૪]
“बृहस्पतेरविश्वासो नीतिसन्धिस्त्रिधा स्थितः ॥<ref>વિષ્ણુગુપ્તનું સુકૃત્ય, ભાર્ગવની મિત્રપ્રાપ્તિ, અને બૃહસ્પતિનો અવિશ્વાસ, એ ત્રણ પ્રકારથી નીતિના સંધિની સ્થિતિ છે.
૧. શત્રુ અત્યંત ભય પામતો પામતો પ્રથમ ધીરે ધીરે ભૂમિપર પગલાંભરી પ્રવેશ કરે છે અને પછી ખોંખારાબંઘ ચાલે છે; જેમ જારપુરુષનો હાથસ્ત્રીએામાં કરે છે તેમ.
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.</ref>
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
 
૨. જે માણસ સદા અવિશ્વાસુ છે તેનો વિશ્વાસ કરવો નહીં, તેમવિશ્વાસુનો પણ વિશ્વાસ કરવો નહી; વિશ્વાસમાંથી ભય ઉત્પન્ન થાય છેઅને તે મૂળને પણ કાપી નાંખે છે.
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૩. દુર્બલ છતાં અવિશ્વાસુ હોય તો તે બલવાનોથી પણ બંધાતો નથીઅને વિશ્વાસુ પુરુષો બળવાલા હોય તો પણ દુર્બલ પુરુષોથી પણ તેઓતરત બંધાઈ જાય છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૪. વિષ્ણુગુપ્તનું સુકૃત્ય, ભાર્ગવની મિત્રપ્રાપ્તિ, અને બૃહસ્પતિનો અવિશ્વાસ, એ ત્રણ પ્રકારથી નીતિના સંધિની સ્થિતિ છે.
-પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.
​“ વળી,
​“ વળી,
“अविश्वासं सदा तिष्ठेत्संधिना विग्रहेण च ।
“अविश्वासं सदा तिष्ठेत्संधिना विग्रहेण च ।
“द्वैधीभावं च संश्रित्य पार्श्वे शत्रोर्वलीयसः ॥[૧]
“द्वैधीभावं च संश्रित्य पार्श्वे शत्रोर्वलीयसः ॥<ref>બલવાન્ શત્રુ પાસે હોય ત્યારે સંધિ ને વિગ્રહનો માર્ગ રાખી નિરંતર અવિશ્વાસથી ર્‌હેવું:– સદા અવિશ્વાસ રાખવો, સંધિ પણ રાખવો; અને વિગ્રહ પણ રાખવો ને દ્વૈધીભાવને સંશ્રય કરી વસવું.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“આ મહાસાગર જેવી કંપની, તેને પાર પામવાને તો એવો આરો બાંધવો જોઈએ કે તેનાં પગથીયાં છેક તળીયે પ્હોંચે અને ર્‌હે.”
“આ મહાસાગર જેવી કંપની, તેને પાર પામવાને તો એવો આરો બાંધવો જોઈએ કે તેનાં પગથીયાં છેક તળીયે પ્હોંચે અને ર્‌હે.”

“कृत्वा कृत्यविदस्तीर्थैरन्तः प्रणिधयः पदम् ।
“कृत्वा कृत्यविदस्तीर्थैरन्तः प्रणिधयः पदम् ।
"विदांकुर्वन्तु महतस्तलं विद्विषदम्भसः ॥[૨]
"विदांकुर्वन्तु महतस्तलं विद्विषदम्भसः ॥<ref>શત્રુરૂપ સરોવરજળમાં અંદર ઉંડાં તીર્થ (રાજાના અંગના પુરુષ અથવા પગથીયાં) રાખી, તે દ્વારાએ જળમાં પગપેસારો કરી કામ કરી લેવાનું જાણનાર દૂત પુરુષોએ આ મ્હેાટા શત્રુ - જલનું તળીયું જોઈ લેવું:-પંચર્તત્રઃ જીવરામ શાસ્ત્રી.</ref>
"આવી રીતે કંપનીસરકારનાં મર્મછિદ્ર જણાશે તો તો તેમાં બીજું કાંઈ નહી તો મિત્રભાવની દોરી પરોવી લઈશું ! ઈશ્વર કરે ને શત્રુભાવ ન થાય પણ મિત્રતા રાખીને પણ તેમના - આપણા સ્વાર્થમાં વિરોધ આવતાં આપણું કામ કેમ ફહાડી લેવું એ પણ તેમનાં છિદ્રમાં સૂત્ર પરોવવા જેવું જ છે.

“अत्यच्छेनाविरुद्धेन सुवृत्तेनातिचारुणा ।
“अत्यच्छेनाविरुद्धेन सुवृत्तेनातिचारुणा ।
"अन्तर्भिन्नेन संप्राप्तं मौक्तिकेनापि बन्धनम्॥[૩]
"अन्तर्भिन्नेन संप्राप्तं मौक्तिकेनापि बन्धनम्॥<ref>અતિસ્વચ્છ, કોઈનો વિરોધ ન કરે એવું સુંવાળું, સારી રીતે , વૃત્ત (ગોળ અથવા સારી વર્તણુંકવાળું) અને અતિ સુંદર, એવું મૌક્તિક (મોતી મુક્તિવાળું) છે પરંતુ અંદર છિદ્ર છે તો તે બંધનને પ્રાપ્ત થાય છે.
- પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી</ref>
“આવાં અનેક ફળ આપનારું કાર્ય સાધવાનો પ્રસંગ આવે છે - તેમાં રાજાનું તેમ પ્રજામાત્રનું કલ્યાણ લાગે છે – એ મહાકાર્ય છે - તેમાં કડવાટ માત્ર એટલો છે કે દેશીનો દ્રોહ કરવા પરદેશીને ભેટવું પડે છે” – જરાશંકરે ઉંડો નિ:શ્વાસ મુક્યો અને તેની આંખમાં આંસુ આવ્યાં.

“અહો ! રાજયધર્મ અતિ દુસ્તર છે – એમાં પોતાનાં તે પારકાં કરવાં પડે છે ને પારકાં તે પોતાનાં કરવાં પડે છે – એમાં માત્ર રાજ્યના
“અહો ! રાજયધર્મ અતિ દુસ્તર છે – એમાં પોતાનાં તે પારકાં કરવાં પડે છે ને પારકાં તે પોતાનાં કરવાં પડે છે – એમાં માત્ર રાજ્યના

૧.બલવાન્ શત્રુ પાસે હોય ત્યારે સંધિ ને વિગ્રહનો માર્ગ રાખી નિરંતર અવિશ્વાસથી ર્‌હેવું:– સદા અવિશ્વાસ રાખવો, સંધિ પણ રાખવો; અને વિગ્રહ પણ રાખવો ને દ્વૈધીભાવને સંશ્રય કરી વસવું.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૨.શત્રુરૂપ સરોવરજળમાં અંદર ઉંડાં તીર્થ (રાજાના અંગના પુરુષ અથવા પગથીયાં) રાખી, તે દ્વારાએ જળમાં પગપેસારો કરી કામ કરી લેવાનું જાણનાર દૂત પુરુષોએ આ મ્હેાટા શત્રુ - જલનું તળીયું જોઈ લેવું:
-પંચર્તત્રઃ જીવરામ શાસ્ત્રી.
૩.અતિસ્વચ્છ, કોઈનો વિરોધ ન કરે એવું સુંવાળું, સારી રીતે , વૃત્ત (ગોળ અથવા સારી વર્તણુંકવાળું) અને અતિ સુંદર, એવું મૌક્તિક (મોતી મુક્તિવાળું) છે પરંતુ અંદર છિદ્ર છે તો તે બંધનને પ્રાપ્ત થાય છે.
- પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી
​“હિતનો – પ્રજાના હિતનો – સંબંધ છે અને તે સંબંધને અંગે સો કૌરવના
​“હિતનો – પ્રજાના હિતનો – સંબંધ છે અને તે સંબંધને અંગે સો કૌરવના
કરતાં પાંચ પાંડવનો સંબંધ પ્રિયતર છે - વિશેષ ફલદાયી છે –
કરતાં પાંચ પાંડવનો સંબંધ પ્રિયતર છે - વિશેષ ફલદાયી છે –

“सत्यधर्मविहीनेन न संदध्यात्कथंचन ।
“सत्यधर्मविहीनेन न संदध्यात्कथंचन ।
“सुसंधितोऽप्यसाधुत्वादचिराद्याति विक्रियाम् ॥[૧]
“सुसंधितोऽप्यसाधुत्वादचिराद्याति विक्रियाम् ॥<ref>સત્ય તથા ધર્મથી જે રહિત છે તેની સાથે કોઈ દિવસ સંધિ કરવો નહીં; તેની સાથે કદાચિત સાદી રીતે સંધિ કરીએ તો પણ પોતાની અસાધુતાને લીધે તે પુરુષ તરત વિક્રિયાને પ્રાપ્ત થાય છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી</ref>
“ત્યારે આવા કાર્યને અર્થે વિષ પીવું પડે તો શું થયું ?
“ત્યારે આવા કાર્યને અર્થે વિષ પીવું પડે તો શું થયું ?

“कार्यस्यापेक्षया भुक्तं विषमप्यमृतायते ।
“कार्यस्यापेक्षया भुक्तं विषमप्यमृतायते ।
“सर्वेषां प्राणिनां यत्र नात्र कार्या विचारणा ॥[૨]
“सर्वेषां प्राणिनां यत्र नात्र कार्या विचारणा ॥<ref>જ્યાં સર્વે પ્રાણીઓના કાર્યની અપેક્ષાથી ખાધેલું વિષ પણ અમૃત થઈ જાય છે, ત્યાં કાંઈ વિચાર કરવો નહી; (અર્થાત્ તે વિષે કાંઈ પણ વિચાર કર્યા વિના પી જવું.)
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“એમ જ ? ત્યારે રાજકાર્યમાં દીર્ધસૂત્રી થવું અને કાળક્ષેપ કરવો એના જેવું પાપ અને હાનિકારક કાંઈ નથી.
“એમ જ ? ત્યારે રાજકાર્યમાં દીર્ધસૂત્રી થવું અને કાળક્ષેપ કરવો એના જેવું પાપ અને હાનિકારક કાંઈ નથી.

“शीघ्रकृत्ये समुत्पन्ने विलम्बयति यो नरः ।
“शीघ्रकृत्ये समुत्पन्ने विलम्बयति यो नरः ।
“तत्कृत्ये देवता तस्य कोपाद्विघ्नं प्रयच्छति ॥[૩]
“तत्कृत्ये देवता तस्य कोपाद्विघ्नं प्रयच्छति ॥<ref>ઉતાવળથી કરવાનું કાર્ય પાસે આવે તેમાં જે મનુષ્ય વિલંબ કરે છે તેના તે કાર્યમાં દેવતા કોપ કરી વિઘ્ન નાંખે છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
 
“यस्य यस्य हि कार्यस्य सफलस्य विशेषतः ।
“यस्य यस्य हि कार्यस्य सफलस्य विशेषतः ।
"क्षिप्रमक्रियमाणस्य कालः पिवति तद्रसम् ॥[૪]
"क्षिप्रमक्रियमाणस्य कालः पिवति तद्रसम् ॥<ref>જે જે કાંઈ કર્તવ્ય – કરવા જેવું – છે અને તેમાં વળી વિશેષે કરીને જે કાર્ય સફલ થતું આવે છે. તે કાર્ય જે શીઘ્ર કરવામાં આવતું નથી તે તે કાર્યને રસ કાલ પોતે પી જાય છે (અર્થાત્ તે કાર્ય રસવગરનું થાય છે ને પરિણામમાં બગડી જાય છે.)
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.</ref>
“ત્યારે તો,
“ત્યારે તો,

“अनागतं यः कुरुते स शोभते ।
“अनागतं यः कुरुते स शोभते ।
“स शोचते यो न करोत्यनागतम् ॥[૫]
“स शोचते यो न करोत्यनागतम् ॥<ref>જે કાર્ય અનામત છે – પાસે આવેલું – નથી, તેની જે પુરુષ તે કાળે એટલે પ્રથમથી યોજના કરે છે તે શોભાનું પાત્ર થાય છે અને તેવી રીતે જે નથી કરતા તે શોકને પાત્ર થાય છે.
૧.સત્ય તથા ધર્મથી જે રહિત છે તેની સાથે કોઈ દિવસ સંધિ કરવો નહીં; તેની સાથે કદાચિત સાદી રીતે સંધિ કરીએ તો પણ પોતાની અસાધુતાને લીધે તે પુરુષ તરત વિક્રિયાને પ્રાપ્ત થાય છે.
– પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.</ref>
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી
 
૨.જ્યાં સર્વે પ્રાણીઓના કાર્યની અપેક્ષાથી ખાધેલું વિષ પણ અમૃત થઈ જાય છે, ત્યાં કાંઈ વિચાર કરવો નહી; (અર્થાત્ તે વિષે કાંઈ પણ વિચાર કર્યા વિના પી જવું.)
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૩.ઉતાવળથી કરવાનું કાર્ય પાસે આવે તેમાં જે મનુષ્ય વિલંબ કરે છે તેના તે કાર્યમાં દેવતા કોપ કરી વિઘ્ન નાંખે છે.
-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
૪.જે જે કાંઈ કર્તવ્ય – કરવા જેવું – છે અને તેમાં વળી વિશેષે કરીને જે કાર્ય સફલ થતું આવે છે. તે કાર્ય જે શીઘ્ર કરવામાં આવતું નથી તે તે કાર્યને રસ કાલ પોતે પી જાય છે (અર્થાત્ તે કાર્ય રસવગરનું થાય છે ને પરિણામમાં બગડી જાય છે.)
– પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
પ.જે કાર્ય અનામત છે – પાસે આવેલું – નથી, તેની જે પુરુષ તે કાળે એટલે પ્રથમથી યોજના કરે છે તે શોભાનું પાત્ર થાય છે અને તેવી રીતે જે નથી કરતા તે શોકને પાત્ર થાય છે.
– પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.
​“આગામિ બુદ્ધિ રાખી વેળાસર ચેતવું, અને
​“આગામિ બુદ્ધિ રાખી વેળાસર ચેતવું, અને
का हानिः समयच्युति ?[૧]
का हानिः समयच्युति ?<ref>સમય ખોયે તો પછી એથી મ્હોટી શી હાનિ થવાની હતી ?</ref>
“હવે તો એવા ધૈર્યથી કામ કરવું કે વટ - વાનરને અભિનંદન મળ્યું હતું તેવું મને મળે અને મલ્લરાજ કહે કે –
“હવે તો એવા ધૈર્યથી કામ કરવું કે વટ - વાનરને અભિનંદન મળ્યું હતું તેવું મને મળે અને મલ્લરાજ કહે કે –

“हतः शत्रुः कृतं मित्रं रत्नमाला न हारिता ।
“हतः शत्रुः कृतं मित्रं रत्नमाला न हारिता ।
“नालेनास्मादितं तोयं साधु भो वटवानर ॥”[૨]
“नालेनास्मादितं तोयं साधु भो वटवानर ॥”<ref>શત્રુ હણાયો, મિત્ર કર્યો, રત્નની માળા ગુમાવી નહીં, અને કમળનાળથી જળપાન કરી લીધું. એ સર્વ કાર્ય સાથે લાગાં સાધનાર હે વડના ઝાડ ઉપરના વાનર ! તને વાહવાહ છે. -પંચતંત્રના ત્રીજા તંત્રમાં આ વાનરની કથા છે:–જીવરામ શાસ્ત્રી.</ref>
આવા અનેક સંકલ્પ કરી, અંતે આવો સિદ્ધાંત કરી, શૂર મલ્લરાજનો નીતિપ્રવીણ પ્રધાન સ્વામીની આજ્ઞા પ્રમાણે પત્ર લખવા ચાલ્યો.
આવા અનેક સંકલ્પ કરી, અંતે આવો સિદ્ધાંત કરી, શૂર મલ્લરાજનો નીતિપ્રવીણ પ્રધાન સ્વામીની આજ્ઞા પ્રમાણે પત્ર લખવા ચાલ્યો.

Line 243: Line 216:
“રાજાઓને આખરનો સંબંધ ભૂમિ સાથે પણ નથી. કીયા રાજાના પૂર્વજો પરદેશી ન હતા ? કીયા રાજાના વંશજો બાપદાદાની ભૂમિને યાવચ્ચંદ્રદિવાકર વળગી કે સાચવી રાખવાના છે?
“રાજાઓને આખરનો સંબંધ ભૂમિ સાથે પણ નથી. કીયા રાજાના પૂર્વજો પરદેશી ન હતા ? કીયા રાજાના વંશજો બાપદાદાની ભૂમિને યાવચ્ચંદ્રદિવાકર વળગી કે સાચવી રાખવાના છે?

૧.સમય ખોયે તો પછી એથી મ્હોટી શી હાનિ થવાની હતી ?
ર.શત્રુ હણાયો, મિત્ર કર્યો, રત્નની માળા ગુમાવી નહીં, અને કમળનાળથી જળપાન કરી લીધું. એ સર્વ કાર્ય સાથે લાગાં સાધનાર હે વડના ઝાડ ઉપરના વાનર ! તને વાહવાહ છે. -પંચતંત્રના ત્રીજા તંત્રમાં આ વાનરની કથા છે:–જીવરામ શાસ્ત્રી.
* The Minister Azeem Ul Omrah had, however, no easy task to conquer the prejudices of his sovereign, the Nizam, against such an alliance which, that Monarch argued, would, from the inequality of the parties, early terminate in rendering his dominions virtually dependent for their future security upon the British Government. This the Minister admitted, but he contended * * * that, as it was clear that the situation of the State of Hyderabad was such as to make it impossible to remain without the alliance of some one of those Powers, it was assuredly wise to prefer a connection with a Government which brought with its protection the substantial blessings of security and peace to the nominal friendship of Powers, whose professed objects were plunder and conquest, and who had repeatedly shown that they held in contempt even the forms of public faith. The Nizam's prejudices and fears were at last subdued by this reasoning :-John Malcolm's Political History of India. ​બ્રાહ્મણોના અને ક્ષત્રિયોના ધર્મ ઘણી રીતે મળતા છે. એકનો એક આત્મા એક ખોળીયું બદલી બીજા ખોળીયામાં પેસે એવો ધર્મ બ્રાહ્મણો સમજાવે છે તેમ અમારો વંશ એ અમારો આત્મા અને દેશ એ ખોળીયું. તે એક ખોળીયાનું આયુષ્ય પૂર્ણ થાય અને એ ખોળીયું પડે એટલે બીજું ખોળવું અને ખોળીયાનું આયુષ્ય બને એટલું વધારવું.”

“રાજાઓનો સંબંધ માણસો સાથે પણ નથી. શાસ્ત્રી મહારાજ શ્લોક ક્‌હે છે કે રાજા કોઈના મિત્ર નથી. જરાશંકર આ ઉપરથી મશ્કરી કરે છે કે રાજાઓનો વિશ્વાસ ન કરવો. ખરી વાત છે. માબાપને મન દીકરો ગાંડો મૂર્ખ કે લુચ્ચો હોય તોપણ એ લોહીનો સંબંધ છુટતો નથી ને દીકરાના દોષ વસતા નથી. દીકરાઓ આથી માબાપનો વિશ્વાસ કરે તે બરોબર, પણ રાજા તો ગુણના સગા અને દોષના શત્રુ, તેને મન પાટવીકુમાર પણ એક લોહીનો નથી તો સેવક – ક્યાંથી હોય? માણસમાત્રે એમ ગણવું કે રાજા મ્હારા ગુણનો સગો છે – મ્હારી જાતનો સગો નથી. તેના ગુણ વિશ્વાસયોગ્ય હશે ત્યાં સુધી તેની ને રાજાની વચ્ચે વિશ્વાસ; બીજી રીતે વિશ્વાસ નહી. જે રાજા રાણીને કે કુમારને કે પ્રધાનને સગાં માને છે તે રાજા નથી. માણસમાત્રમાં ગુણ કરમાય એટલે વાસના વગરના કરમાયલાં ફુલ પેઠે તે માણસને રાજાએ રાજકાર્યમાંથી દૂર કરવો અને દોષ હોય તો શિક્ષા સુદ્ધાંત કરવી.”

“જયારે આમ છે તો આ ગર્ભચોર બંડખોરો સાથે કે આખા હીંદુસ્થાન સાથે મલ્લરાજને સંબંધ નથી : રાજા રાજકાર્યનો સગો છે. કંપની સરકારને દેશ જીતતાં આવડ્યો, દેશ રાખતાં આવડ્યો, સામ દામ ભેદ અને દંડ આવડ્યાં, વેરને ઠેકાણે વેર અને મિત્રતાને ઠેકાણે મિત્રતા આવડી, પઈસા કમાતાં આવડ્યા, ખરચતાં આવડ્યા, ખુશામત આવડી, મુસલમાની આવડી, વાણીયાવિદ્યા આવડી, બ્રાહ્મણપણું આવડ્યું, યુદ્ધ-કળા આવડી, યુદ્ધબળ અજમાવતાં આવડ્યું, રાજનીતિ આવડી, રક્ષણ કરતાં આવડ્યું અને મુંબાઈ જેવા ગામડાને વિશાળ નગરી કરતાં આવડી. એમના પાંચ હજાર માણસો – બળથી નહી પણ કળથી – પંદર હજારને હઠાવે છે. એમને ઉદારતા આવડે છે, કંજુસાઈ આવડે છે, લુચ્ચાઈ આવડે છે, લુટતાં આવડે છે, સ્વાર્થ સમજે છે, ને પરમાર્થ પણ સમજે છે. એ જીતવાના નક્કી, એમની સાથે ​સંબંધ બાંધવામાં ચતુરાઈ છે અને રજપુતાઈ છે. એ નહી જીતે તો રત્નનગરી જાળવવા મહારે લ્હડવું પડે અને લ્હડતા ખોવી પડે – એમાં શી મ્હોટી વાત છે? જીતશે તો એ મહાગુણવાળાના સંબંધથી મ્હારા વંશજોમાં ગુણ આવશે, મ્હારી રત્નનગરીમાં મનુષ્યરત્ન પાકશે. સારું થશે તો એ મહાફળ છે; ખોટું થશે તો આ શરીરને રણની રેતીમાં પડવું એ મહાફળ છે. એમની સાથે સંબંધ બાંધી બળવાન પાડોશીના નબળા પાડોશીની દશા થશે તો કંપની સરકાર જેવા રાજયોદ્ધાઓ સાથે મ્હારા પુત્રો અને પ્રધાનો બુદ્ધિબળની યુદ્ધકળા અજમાવશે, અજમાવતાં ઘડાશે અને વધશે, અને એ માનસિક રણજંગના જંગી થશે. ફુલ સર્વ લોકને માથે ચ્હડે કે વનની ધુળમાં પડે[૧] તેમ કરવાનો લોભ મ્હારાં બાળકોને થાય તો એ પણ રાજાઓને ખેલ છે !”
“જયારે આમ છે તો આ ગર્ભચોર બંડખોરો સાથે કે આખા હીંદુસ્થાન સાથે મલ્લરાજને સંબંધ નથી : રાજા રાજકાર્યનો સગો છે. કંપની સરકારને દેશ જીતતાં આવડ્યો, દેશ રાખતાં આવડ્યો, સામ દામ ભેદ અને દંડ આવડ્યાં, વેરને ઠેકાણે વેર અને મિત્રતાને ઠેકાણે મિત્રતા આવડી, પઈસા કમાતાં આવડ્યા, ખરચતાં આવડ્યા, ખુશામત આવડી, મુસલમાની આવડી, વાણીયાવિદ્યા આવડી, બ્રાહ્મણપણું આવડ્યું, યુદ્ધ-કળા આવડી, યુદ્ધબળ અજમાવતાં આવડ્યું, રાજનીતિ આવડી, રક્ષણ કરતાં આવડ્યું અને મુંબાઈ જેવા ગામડાને વિશાળ નગરી કરતાં આવડી. એમના પાંચ હજાર માણસો – બળથી નહી પણ કળથી – પંદર હજારને હઠાવે છે. એમને ઉદારતા આવડે છે, કંજુસાઈ આવડે છે, લુચ્ચાઈ આવડે છે, લુટતાં આવડે છે, સ્વાર્થ સમજે છે, ને પરમાર્થ પણ સમજે છે. એ જીતવાના નક્કી, એમની સાથે ​સંબંધ બાંધવામાં ચતુરાઈ છે અને રજપુતાઈ છે. એ નહી જીતે તો રત્નનગરી જાળવવા મહારે લ્હડવું પડે અને લ્હડતા ખોવી પડે – એમાં શી મ્હોટી વાત છે? જીતશે તો એ મહાગુણવાળાના સંબંધથી મ્હારા વંશજોમાં ગુણ આવશે, મ્હારી રત્નનગરીમાં મનુષ્યરત્ન પાકશે. સારું થશે તો એ મહાફળ છે; ખોટું થશે તો આ શરીરને રણની રેતીમાં પડવું એ મહાફળ છે. એમની સાથે સંબંધ બાંધી બળવાન પાડોશીના નબળા પાડોશીની દશા થશે તો કંપની સરકાર જેવા રાજયોદ્ધાઓ સાથે મ્હારા પુત્રો અને પ્રધાનો બુદ્ધિબળની યુદ્ધકળા અજમાવશે, અજમાવતાં ઘડાશે અને વધશે, અને એ માનસિક રણજંગના જંગી થશે. ફુલ સર્વ લોકને માથે ચ્હડે કે વનની ધુળમાં પડે<ref>નીતિશતક ઉપરથી.</ref> તેમ કરવાનો લોભ મ્હારાં બાળકોને થાય તો એ પણ રાજાઓને ખેલ છે !”

૧.નીતિશતક ઉપરથી.
{{Poem2Close}}
{{Poem2Close}}

19,010

edits