સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધનનું કુટુંબ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 34: Line 34:
“મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ
“મુખે કાંઈ એમ લવંતાં ગેલઃ
“આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક,
“આલિંગન-અશિથિલ-થી રહી ચાંપી કર અક્કેક,
“ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]<ref>*[4] રા. મણિલાલ નભુભાઇના ઉત્તરરામચરિતના ભાષાંતર ઉપરથી.</ref>...૧
“ગમત-સ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક ! [૨]<ref>[4] રા. મણિલાલ નભુભાઇના ઉત્તરરામચરિતના ભાષાંતર ઉપરથી.</ref>...૧
"હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત
"હસતું ત્યાં શિશુસમું મુગ્ધ પ્રભાત
“આવી ઉભું રહેતું નયનની પાસ
“આવી ઉભું રહેતું નયનની પાસ
Line 77: Line 77:
“બ્હેન, તમારા ક્‌હાવ્યા પ્રમાણે સઉ વિચાર રાખ્યો છે. શિવપૂજનની સઉ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવશો તે પ્રમાણે કરી દઈશું.” પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઉભું હોય તેમ આ લલનાઓ પાસે ઉભો ઉભો મૂર્ખદત્ત વાતો કરે છે અને આવતી કાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે એટલામાં બહારથી એક સીપાઈ દોડતો આવ્યો:

“બહેન, બહેન, ભાઈસાહેબ[] આવે છે અને ઘણું કરી રાણાજી પણ અાવે છે.”
“બહેન, બહેન, ભાઈસાહેબ <ref>[10] બુદ્ધિધન</ref> આવે છે અને ઘણું કરી રાણાજી પણ અાવે છે.”

"અમારાથી પાછાં જવાય એમ છે કની ? ”
"અમારાથી પાછાં જવાય એમ છે કની ? ”
Line 94: Line 94:

સઉ બારણામાં પેઠાં એટલે પાછું જોતાં જોતાં ભડોભડ બાર વાસી તપોધને સાંકળ મારી દીધી અને તાળું પણ દીધું.
સઉ બારણામાં પેઠાં એટલે પાછું જોતાં જોતાં ભડોભડ બાર વાસી તપોધને સાંકળ મારી દીધી અને તાળું પણ દીધું.
૧.બુદ્ધિધન
{{Poem2Close}}
{{Poem2Close}}