ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખંડાનંદ/અખંડ(મુનિ): Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = અખયચંદ્ર | |previous = અખયચંદ્ર | ||
|next = | |next = અખા_ભગત-અખાજી-અખો | ||
}} | }} |
Latest revision as of 16:24, 29 July 2022
અખંડાનંદ/અખંડ(મુનિ) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ભક્તિવિષયક કેટલાંક પદો(૩ મુ.)ના કર્તા. સંસ્કૃત ભાષામાં‘પુરુષોત્તમકવચ’અને ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ જેવી કૃતિઓ પણ તેમની પાસેથી મળી છે. કૃતિ : કીર્તનમુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮. સંદર્ભ : ગૂહાયાદી. [હ.ત્રિ.]