ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અહમદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અહમદ''' </span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = અસાઈત
|next =  
|next = ‘અંગદવિષ્ટિ’
}}
}}

Latest revision as of 05:36, 1 August 2022


અહમદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. અવટંકે દેસાઈ.ખોલવડ(જિ. નવસારી)ના વતની. પીર કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયાંના અનુયાયી. એમની પ્રેમલક્ષણાભક્તિની ૨ ગરબીઓ તથા યોગમાર્ગની પરિભાષાને યોજતું ભક્તિબોધનું ૧ કલામ એ કૃતિઓ મુદ્રિત મળે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.) [ર.ર.દ.]