ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આત્માનંદ સ્વામી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આત્માનંદ(સ્વામી)'''</span> - ૨ [ઈ.૧૯મી સદી] : સ્વામિન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આત્માનંદ_બ્રહ્મચારી
|next =  
|next = આત્મારામ
}}
}}

Latest revision as of 05:42, 1 August 2022


આત્માનંદ(સ્વામી) - ૨ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. દીક્ષા પૂર્વે મારવાડના ઠાકોર. જોમયુક્ત સાંપ્રદાયિક વારતાઓના કર્તા. સંદર્ભ : મસાપ્રવાહ. [હ.ત્રિ.]