ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આત્મારામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આત્મારામ :'''</span> આત્મારામ : આ નામે ‘કૃષ્ણ-ચરિત...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આત્માનંદ_સ્વામી
|next =  
|next = આત્મારામ_-_૧
}}
}}

Latest revision as of 05:42, 1 August 2022


આત્મારામ : આત્મારામ : આ નામે ‘કૃષ્ણ-ચરિત્ર’ અને કેટલાંક પદો નોંધાયેલાં મળે છે તથા તિથિ અને ગરબી મુદ્રિત મળે છે. આ કયા આત્મારામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ; ઈ.૧૯૨૩; કાદોહન. : ૩. સંદર્ભ : ૧ ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]