ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવિજય'''</span> આનંદવિજય : આ નામે ૨૩ કડીની ‘જીવ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદવલ્લભ
|next =  
|next = આનંદવિજય-૧
}}
}}

Latest revision as of 05:52, 1 August 2022


આનંદવિજય આનંદવિજય : આ નામે ૨૩ કડીની ‘જીવદયા-સઝાય’ (લે. ઈ.૧૮૪૬) તથા ૧૩ કડીની ‘સનત્કુમારરાજર્ષિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ આનંદવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કુ.દે.]