ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમચરણદાસ સ્વામી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમચરણદાસ(સ્વામી)'''</span> [ઈ.૧૯મી સદી] : સ્વામિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ’ | ||
|next = | |next = ઉત્તમચંદ | ||
}} | }} |
Latest revision as of 06:10, 1 August 2022
ઉત્તમચરણદાસ(સ્વામી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુ. એમણે સાંપ્રદાયિક પ્રાચારાર્થે કેટલુંક ગદ્ય લખ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. સંદર્ભ : મસાપ્રવાહ.[હ.ત્રિ.]