ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના ત્રિવેદી/સાતમો દિવસ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સાતમો દિવસ'''}}
{{SetTitle}}
----
{{Heading|સાતમો દિવસ | પન્ના ત્રિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૨સ્તો ચીકણો હતો. કદાચ કાલે રાતે વરસાદ બરાબરનો ખાબક્યો હોવો જોઈએ કે કદાચ બે-ચાર દિવસ પહેલાં પણ ખાબકી પડ્યો હોય, મુસળધાર… કોણ જાણે! પણ કાચા રસ્તા પર પથરાયેલી માટીના કારણે તે કાદવકીચડભર્યો બની ગયો હતો.
૨સ્તો ચીકણો હતો. કદાચ કાલે રાતે વરસાદ બરાબરનો ખાબક્યો હોવો જોઈએ કે કદાચ બે-ચાર દિવસ પહેલાં પણ ખાબકી પડ્યો હોય, મુસળધાર… કોણ જાણે! પણ કાચા રસ્તા પર પથરાયેલી માટીના કારણે તે કાદવકીચડભર્યો બની ગયો હતો.