ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકરત્ન-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકરત્ન-૨'''</span> [ઈ.૧૭૧૧ સુધીમાં] : જૈન સાધુ. પંડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કનકમૂર્તિ | ||
|next = | |next = કનકરત્ન-૩ | ||
}} | }} |
Latest revision as of 13:36, 1 August 2022
કનકરત્ન-૨ [ઈ.૧૭૧૧ સુધીમાં] : જૈન સાધુ. પંડિત હેમરત્નના શિષ્ય. પૂર્ણમાગચ્છના જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય હેમરત્નના શિષ્ય હોવાની શક્યતા. તો સમય ૧૬મી સદી ઉત્તરાર્ધ કે ૧૭મી સદીનો પ્રારંભ ગણાય. એમણે રચેલાં ઋષભદેવ વિશેનાં કેટલાંક સ્તવન અને ગીત (લે. ઈ.૧૭૧૧) નોંધાયેલાં મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]