ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકવિજય-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકવિજય-૪'''</span> [ ] : જૈન સાધુ. કાનજીશિષ્ય. ૯ કડીન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કનકવિજય-૩
|next =  
|next = કનકવિજયશિષ્ય
}}
}}

Latest revision as of 08:34, 2 August 2022


કનકવિજય-૪ [ ] : જૈન સાધુ. કાનજીશિષ્ય. ૯ કડીના ‘સંપ્રતિરાજાનું સ્તવન/સંપ્રતિરાજ-સઝાય’ (મુ.) તથા ૫ કડીના ‘(મંડોવરા) પાર્શ્વનાથજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. સસન્મિત્ર. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]