સરસ્વતીચંદ્ર ભાગ ૩/સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ: સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 43: Line 43:
रहस्यसिद्धान्तिभिरिप्यते ǁ श्रुतिप्वप्येवमेव विहितम् ǁ असंभूत्युपासकाः संभूत्युपासका विद्योपासका अविद्योपासकाश्च सर्व एवैकमार्गपक्षपातिन इतरमार्गद्वेषिणोऽन्धं प्रविशन्तीतीशावास्ये स्फुटमेव ǁ तर्हि को नाम शुद्धो धर्म इति चेत्तत्रैवोक्तम् ǁ विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह ॥ अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्रुते ǁ तथा च ǁ संभूति च विनाशं च यस्तद्वेदोभयं सह | विनाशेन मृत्युं तीर्वा संभूत्याऽमृतमश्रुते इति इत्थमविद्यामङ्गीनीकृत्यैव विद्याग्रहणेन तथैव संभूत्यसंभूतिग्रहणेन ǁ चानात्मात्मविद्ययोरपरस्परत्यागेनैव ग्रहणमुक्तम् | तत्त्वकर्मत्यागे सति फलत्यागिन्यामात्मात्मविद्यायामेव संभवति ǁ लक्ष्यधर्मेप्वादरं कृत्वैवालक्ष्यमवगाहेतेत्यत्र स्पष्टमेव सिध्यति ǁ तत्रैवोक्तं स्वयंभूर्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्य: समाभ्य इति ǁ अत्रोक्तं स्वयंभूत्वं संभूतित्वं चैकमेव ǁ अर्थान् व्यदधा-

<ref>નારી છે તે છે. તેનું અસંભૂતિપણું તો એટલા માટે કે તે નશ્વર છે. અને તેમાં માત્ર સદ્ધસ્તુનો આભાસ જ છે. અવિદ્યા અને વિદ્યા, અસંભૂતિ અને સંભૂતિ, એ બબેમાંથી કેાઈ એક ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષ તે દ્વૈતસ્વરૂપ જ છે અને તે રહસ્યસિદ્ધાંતિએાને ઇષ્ટ નથી. શ્રુતિએામાં પણ એમ જ કહેલું છે. સંભૂતિના ઉપાસક, અસંભૂતિના ઉપાસક, વિદ્યાના ઉપાસક, અને અવિદ્યાના ઉપાસક: એ સર્વ પણ એક માર્ગ ઉપર પક્ષપાત કરે છે અને બીજા માર્ગ ઉપર દ્વેષ કરે છે માટે તે સર્વ અન્ધ તિમિરમાં પ્રવેશ કરે છે એવું ઈશાવાસ્યમાં સ્ફુટ છે જ. ત્યારે શુદ્ધ ધર્મ કોને ક્‌હેવો એવું પુછે તો એ પણ એ જ ઉપનિષદમાં કહેલું છે કે - “વિદ્યા અને અવિદ્યા એ બેને જે સાથે લાગી જાણી લે છે તે અવિદ્યાવડે મૃત્યુને તરે છે અને વિદ્યાથી અમૃતનો ભેાગ કરે છે.” તેમ જ વળી તેમાં કહેલું છે કે “સંભૂતિ અને વિનાશ એ બેને જે સાથે લાગાં જાણી લે છે તે વિનાશવડે મૃત્યુને તરે છે અને સંભૂતિથી અમૃતનો ભેાગ કરે છે.” આવી રીતે પરવિદ્યાનું ગ્રહણ કરીને જ વિદ્યાનું ગ્રહણ કરેલું છે, અને તેમ જ સંભૂતિ અને અસંભૂતિનું ગ્રહણ કરેલું છે; માટે તે ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મવિદ્યા અને અનાત્મવિદ્યાનો પરસ્પર ત્યાગ કર્યા વિના જ તેમનું ગ્રહણ કરવાનું આ શ્રુતિવાક્યોમાં કહેલું છે. અને તેમ બનવું તે તો કર્મત્યાગ કર્યા વિના ફલત્યાગિની આત્મવિદ્યામાં જ સંભવે છે. લક્ષ્યધર્મોમાં આદર કરીને જ અલક્ષ્યમાં પ્રવેશ કરવાનું રહસ્યમંત્રમાં કહેલું છે તે આ સ્થળે રપષ્ટ સિદ્ધ થાય છે. વળી એ જ શ્રુતિદેશે કહેલું છે કે </ref>“સ્વયંભૂ યાથાત​दिति कर्मधर्म: प्रतिपादितःǁ कुर्वन्नेवेह कर्माणि जिजीवेषेच्छतं समा इति श्रुतिरपीदमेव लक्षते ǁ अत्र विद्येति देवताविद्या नात्मविद्येति केचित् ǁ नेदं युक्तं येन ब्रह्मविद्या सर्वविद्याप्रतिष्ठेति परा विद्यापि सेत्यादयः श्रुत्यो मुण्डकादिषु विद्यन्ते ǁ कर्मणो ब्रह्मविद्याविरोधित्वान्नासौ विद्या ब्रह्मविद्या किंतु भागत्यागेन देवताविद्यैवेति चेन्न ǁ येन ब्रह्मविद्यायाः फलैषणया वितोधो न कर्मणा ǁ कर्मत्यागस्तु नात्र संभवति येन न च कश्चित्क्षणामपि जातु तिष्ठत्यकर्मकृदिति गीतोक्तत्वात् ǁ ननु कर्मजाड्याल्लोकः कर्मवाञ्जडो भवतीति चेन्नैवमेतद्येन कर्मणामीश्वरसमर्पणात्कर्माणि स्वयोनिमासाद्य तद्रूपाणि भवन्ति ǁ कर्म ब्रह्मोद्भवं लक्ष्यं ब्रह्म कर्मयोनिरुक्तम् ǁ एतद्विधानि कर्माणि तस्मिन द्दष्टे परावर इति तस्यैव कर्मणां स्वयोन्यासादकत्वहेतुना क्षययोगावात् ǁ इत्थंभूतं द्विविधं लक्ष्यालक्ष्यधर्ममेव प्रतिपादयन्ती भवति श्रुतिप्रवृति: ǁ तद्यथा ǁ
નારી છે તે છે. તેનું અસંભૂતિપણું તો એટલા માટે કે તે નશ્વર છે. અને તેમાં માત્ર સદ્ધસ્તુનો આભાસ જ છે. અવિદ્યા અને વિદ્યા, અસંભૂતિ અને સંભૂતિ, એ બબેમાંથી કેાઈ એક ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષ તે દ્વૈતસ્વરૂપ જ છે અને તે રહસ્યસિદ્ધાંતિએાને ઇષ્ટ નથી. શ્રુતિએામાં પણ એમ જ કહેલું છે. સંભૂતિના ઉપાસક, અસંભૂતિના ઉપાસક, વિદ્યાના ઉપાસક, અને અવિદ્યાના ઉપાસક: એ સર્વ પણ એક માર્ગ ઉપર પક્ષપાત કરે છે અને બીજા માર્ગ ઉપર દ્વેષ કરે છે માટે તે સર્વ અન્ધ તિમિરમાં પ્રવેશ કરે છે એવું ઈશાવાસ્યમાં સ્ફુટ છે જ. ત્યારે શુદ્ધ ધર્મ કોને ક્‌હેવો એવું પુછે તો એ પણ એ જ ઉપનિષદમાં કહેલું છે કે - “વિદ્યા અને અવિદ્યા એ બેને જે સાથે લાગી જાણી લે છે તે અવિદ્યાવડે મૃત્યુને તરે છે અને વિદ્યાથી અમૃતનો ભેાગ કરે છે.” તેમ જ વળી તેમાં કહેલું છે કે “સંભૂતિ અને વિનાશ એ બેને જે સાથે લાગાં જાણી લે છે તે વિનાશવડે મૃત્યુને તરે છે અને સંભૂતિથી અમૃતનો ભેાગ કરે છે.” આવી રીતે પરવિદ્યાનું ગ્રહણ કરીને જ વિદ્યાનું ગ્રહણ કરેલું છે, અને તેમ જ સંભૂતિ અને અસંભૂતિનું ગ્રહણ કરેલું છે; માટે તે ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મવિદ્યા અને અનાત્મવિદ્યાનો પરસ્પર ત્યાગ કર્યા વિના જ તેમનું ગ્રહણ કરવાનું આ શ્રુતિવાક્યોમાં કહેલું છે. અને તેમ બનવું તે તો કર્મત્યાગ કર્યા વિના ફલત્યાગિની આત્મવિદ્યામાં જ સંભવે છે. લક્ષ્યધર્મોમાં આદર કરીને જ અલક્ષ્યમાં પ્રવેશ કરવાનું રહસ્યમંત્રમાં કહેલું છે તે આ સ્થળે રપષ્ટ સિદ્ધ થાય છે. વળી એ જ શ્રુતિદેશે કહેલું છે કે “સ્વયંભૂ યાથાત​दिति कर्मधर्म: प्रतिपादितःǁ कुर्वन्नेवेह कर्माणि जिजीवेषेच्छतं समा इति श्रुतिरपीदमेव लक्षते ǁ अत्र विद्येति देवताविद्या नात्मविद्येति केचित् ǁ नेदं युक्तं येन ब्रह्मविद्या सर्वविद्याप्रतिष्ठेति परा विद्यापि सेत्यादयः श्रुत्यो मुण्डकादिषु विद्यन्ते ǁ कर्मणो ब्रह्मविद्याविरोधित्वान्नासौ विद्या ब्रह्मविद्या किंतु भागत्यागेन देवताविद्यैवेति चेन्न ǁ येन ब्रह्मविद्यायाः फलैषणया वितोधो न कर्मणा ǁ कर्मत्यागस्तु नात्र संभवति येन न च कश्चित्क्षणामपि जातु तिष्ठत्यकर्मकृदिति गीतोक्तत्वात् ǁ ननु कर्मजाड्याल्लोकः कर्मवाञ्जडो भवतीति चेन्नैवमेतद्येन कर्मणामीश्वरसमर्पणात्कर्माणि स्वयोनिमासाद्य तद्रूपाणि भवन्ति ǁ कर्म ब्रह्मोद्भवं लक्ष्यं ब्रह्म कर्मयोनिरुक्तम् ǁ एतद्विधानि कर्माणि तस्मिन द्दष्टे परावर इति तस्यैव कर्मणां स्वयोन्यासादकत्वहेतुना क्षययोगावात् ǁ इत्थंभूतं द्विविधं लक्ष्यालक्ष्यधर्ममेव प्रतिपादयन्ती भवति श्रुतिप्रवृति: ǁ तद्यथा ǁ

<ref>થ્યથી શાશ્વત વર્ષો સારુ અર્થોને કરે ”તેમાં કહેલું સ્વયંભૂપણું અને સંભૂતિપણું તે એક જ છે. અર્થોને કરે એ વાक्યથી કર્મધર્મનું પ્રતિપાદન કર્યું. "કર્મો કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઈચ્છા કરવી” એ શ્રુતિ પણ આજ લક્ષે છે. કેટલાકોનું કહેવું એમ છે કે આમાં “વિદ્યા” નો “અર્થ આત્મવિદ્યા ” નથી પણ “દેવતાવિદ્યા” છે, એ બરાબર નથી; કારણ કે “બ્રહ્મવિદ્યામાં સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે,” “પરા વિદ્યા તે બ્રહ્મવિદ્યા” ઇત્યાદિ શ્રુતિઓ મુણ્ડકાદિ ઉપનિષદોમાં પ્રસિદ્ધ છે, “બ્રહ્મવિદ્યાથી કર્મનું વિરોધીપણું છે માટે આ વિદ્યા તે બ્રહ્મવિદ્યા નહી પણ ભાગત્યાગ કરીને આ વિદ્યા તે દેવતાવિદ્યા જ લેવી” એમ કોઈ ક્‌હે તો બરોબર નથી; કારણ બ્રહ્મવિદ્યાનો ફ્લૈષણા સાથે વિરોધ છે, કર્મ સાથે વિરોધ નથી. કર્મત્યાગ તો અહીં સંભવતો નથી, કારણ “કર્મ કર્યા વગર કોઈ અહીં ક્ષણવાર પણ કદી ટકતો નથી,” એવું ગીતાનું વચન છે. “પણ કર્મ જડ છે માટે કર્મવાન લોક જડ થાય છે” એમ કોઈ ક્‌હે તો તે ખોટું છે, કારણ કર્મોનું ઇશ્વરસમર્પણ થવાથી કર્મો સ્વયોનિને પ્રાપ્ત થઈ તેના રૂપને પામે છે. “કર્મનો ઉદ્ભવ બ્રહ્મમાંથી જાણ,અને બ્રહ્મનો ઉદ્ભવ અક્ષરમાંથી છે ” એવું ગીતાવચન છે તેનો અર્થ એમ છે કે અલક્ષ્ય જે અક્ષર છે તેમાંથી લક્ષ્યબ્રહ્મનો ઉદ્ભવ છે અને એ લક્ષ્યબ્રહ્મ એ કર્મનો યોનિ છે. આવી જાતનાં કર્મ કરનાર જ પ્રબુદ્ધ પુરુષના વિષયમાં શ્રુતિઓનું ક્‌હેવું છે કે “એનાં કર્મ એ પરાવરને જોતામાં ક્ષય પામે છે;” કારણ એવા પુરુષનાં ​</ref>
થ્યથી શાશ્વત વર્ષો સારુ અર્થોને કરે ”તેમાં કહેલું સ્વયંભૂપણું અને સંભૂતિપણું તે એક જ છે. અર્થોને કરે એ વાक्યથી કર્મધર્મનું પ્રતિપાદન કર્યું. "કર્મો કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઈચ્છા કરવી” એ શ્રુતિ પણ આજ લક્ષે છે. કેટલાકોનું કહેવું એમ છે કે આમાં “વિદ્યા” નો “અર્થ આત્મવિદ્યા ” નથી પણ “દેવતાવિદ્યા” છે, એ બરાબર નથી; કારણ કે “બ્રહ્મવિદ્યામાં સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે,” “પરા વિદ્યા તે બ્રહ્મવિદ્યા” ઇત્યાદિ શ્રુતિઓ મુણ્ડકાદિ ઉપનિષદોમાં પ્રસિદ્ધ છે, “બ્રહ્મવિદ્યાથી કર્મનું વિરોધીપણું છે માટે આ વિદ્યા તે બ્રહ્મવિદ્યા નહી પણ ભાગત્યાગ કરીને આ વિદ્યા તે દેવતાવિદ્યા જ લેવી” એમ કોઈ ક્‌હે તો બરોબર નથી; કારણ બ્રહ્મવિદ્યાનો ફ્લૈષણા સાથે વિરોધ છે, કર્મ સાથે વિરોધ નથી. કર્મત્યાગ તો અહીં સંભવતો નથી, કારણ “કર્મ કર્યા વગર કોઈ અહીં ક્ષણવાર પણ કદી ટકતો નથી,” એવું ગીતાનું વચન છે. “પણ કર્મ જડ છે માટે કર્મવાન લોક જડ થાય છે” એમ કોઈ ક્‌હે તો તે ખોટું છે, કારણ કર્મોનું ઇશ્વરસમર્પણ થવાથી કર્મો સ્વયોનિને પ્રાપ્ત થઈ તેના રૂપને પામે છે. “કર્મનો ઉદ્ભવ બ્રહ્મમાંથી જાણ,અને બ્રહ્મનો ઉદ્ભવ અક્ષરમાંથી છે ” એવું ગીતાવચન છે તેનો અર્થ એમ છે કે અલક્ષ્ય જે અક્ષર છે તેમાંથી લક્ષ્યબ્રહ્મનો ઉદ્ભવ છે અને એ લક્ષ્યબ્રહ્મ એ કર્મનો યોનિ છે. આવી જાતનાં કર્મ કરનાર જ પ્રબુદ્ધ પુરુષના વિષયમાં શ્રુતિઓનું ક્‌હેવું છે કે “એનાં કર્મ એ પરાવરને જોતામાં ક્ષય પામે છે;” કારણ એવા પુરુષનાં
हिरण्यमेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ǁ तत त्वं पूपन्नपावृणु सत्यधर्माय दृष्टये ǁ इतिशावास्यम ǁ अत्र पात्रं संपुष्य धर्मो भवति तच्चापावृत्य दृष्टिर्वोधो भवतीति ग्राह्यम् ǁतथा च मुण्डके ǁ हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलमिति ब्रह्मासेर्हिरण्मयः कोशः स रक्षितव्य एव न त्याज्यः ǁ तद्रक्षणेनैव ब्रह्मशस्त्रस्य तेजस्वीव्रतादयो विभूतयो रक्ष्यन्ते ǁ शोकमोहादिभिर्युद्धकाल एव शस्त्रं कोशरहितं ग्राह्यम् ǁ अन्यदा तु कोश एव प्रशस्तःǁ कोऽसौ कोश इति चेत्कर्मयोग एवेति बोद्धव्यम् ǁ हिरण्मये कोश इव पात्र इव कर्मयोगसंसारे लक्ष्येऽस्मिन् सुगुप्तोऽयं तदस्पृष्टः परावर आत्मा सत्योऽप्यलक्ष्यो नित्य एव ǁ हिरण्मयत्वमुक्तं तत्तु मूल्यवतः सुवर्णस्येव लक्ष्यस्यापि रक्षणयोग्यत्वात् ǁ अक्षरात्संभूतमिदं लक्ष्यमक्षरे च यास्यन्न लक्ष्यैर्विनाशमर्हति ǁ येनाक्षरस्यालक्ष्यस्यैव विभूतिरेपा लक्ष्यता ǁ

<ref>જ કર્મ સ્વયોનિને પ્રાપ્ત કરી શકે છે અને એ પ્રાપ્તિરૂપ હેતુથી ક્ષયયોગ પામે છે. આવી રીતે બે વિધિવાળો લક્ષ્ય-અલક્ષ્યને જે ધર્મ તેનું જ પ્રતિપાદન કરતી કરતી શ્રુતિએાની પ્રવૃત્તિ થયાં કરે છે. તે આ પ્રમાણે છે - (૧) “હિરણ્મય એટલે સુવર્ણમય પાત્રથી સત્યનું મુખ ઢંકાયલું છે; હે પુષન ! સત્યધર્મને માટે – દૃષ્ટિને માટે – એ મુખ તું ઉઘાડ !” એ વાક્ય ઇશાવાસ્યમાં છે, અહીં પાત્રનું સંપોષણ કર્યાથી ધર્મની સ્થિતિ છે અને તેને ઉઘાડવાથી દૃષ્ટિ એટલે બોધ થાય છે એમ લેવું. (ર) તેમ જ મુણ્ડકમાં છે કે “હિરણ્યમય અને પર એવા કોશ (એટલે તરવારના મ્યાન)માં “વિરજ-શુદ્ધ અને નિષ્ક્લ- કલાહીન – જન્મવૃદ્ધિક્ષયાદિ શરીરધર્મથી રહિત “બ્રહ્મ” અર્થાત્ બ્રહ્મરૂપ તરવારનું સુવર્ણમય મ્યાન છે તે રક્ષણયોગ્ય છે - ત્યાગ કરી ક્‌હાડી નાંખવાનું નથી; બ્રહ્મરૂપશાસ્ત્રની તેજ તીવ્રતા - આદિ વિભૂતિયો છે તે મ્યાનના રક્ષણથી જ રક્ષાય છે. શોક - મોહ - આદિ યુદ્ધકાળ આવે ત્યારે જ શસ્ત્રને મ્યાનથી રહિત કરી લેવાનું છે. બાકીને કાળે તો મ્યાન જ પ્રશસ્ત છે. આ કોશ અથવા મ્યાન તે કોણ એમ તમે પુછો તો ઉત્તર કહીયે છીયે કે એ મ્યાન કર્મયોગ જ છે એમ જાણવું સુવર્ણમ્યાનના જેવા – પાત્રના જેવા - કર્મયોગસંસારમાં - આ લક્ષ્યમાં સુગુપ્ત અને તે છતાં તેનાથી અસ્પૃષ્ટ એવો આ પરાવર આત્મા અલક્ષ્ય અને નિત્ય જ છે. સુવર્ણમયપણું કહ્યું તેનું કારણ એ કે મૂલ્યવાળું સુવર્ણ જેવું રક્ષણયોગ્ય છે તેવું જ લક્ષ્ય પણ રક્ષણયોગ્ય છે. અક્ષરમાંથી સંભૂત થયલું અને અક્ષરમાં અંતે જવાનું એવું આ લક્ષ્ય તેનો લક્ષ્યોથી – જીવોથી - વિનાશ થવો યોગ્ય નથી, કારણ અક્ષર જે અલક્ષ્ય તેની જ વિભૂતિ આ લક્ષ્યતા છે. </ref>
જ કર્મ સ્વયોનિને પ્રાપ્ત કરી શકે છે અને એ પ્રાપ્તિરૂપ હેતુથી ક્ષયયોગ પામે છે. આવી રીતે બે વિધિવાળો લક્ષ્ય-અલક્ષ્યને જે ધર્મ તેનું જ પ્રતિપાદન કરતી કરતી શ્રુતિએાની પ્રવૃત્તિ થયાં કરે છે. તે આ પ્રમાણે છે - (૧) “હિરણ્મય એટલે સુવર્ણમય પાત્રથી સત્યનું મુખ ઢંકાયલું છે; હે પુષન ! સત્યધર્મને માટે – દૃષ્ટિને માટે – એ મુખ તું ઉઘાડ !” એ વાક્ય ઇશાવાસ્યમાં છે, અહીં પાત્રનું સંપોષણ કર્યાથી ધર્મની સ્થિતિ છે અને તેને ઉઘાડવાથી દૃષ્ટિ એટલે બોધ થાય છે એમ લેવું. (ર) તેમ જ મુણ્ડકમાં છે કે “હિરણ્યમય અને પર એવા કોશ (એટલે તરવારના મ્યાન)માં “વિરજ-શુદ્ધ અને નિષ્ક્લ- કલાહીન – જન્મવૃદ્ધિક્ષયાદિ શરીરધર્મથી રહિત “બ્રહ્મ” અર્થાત્ બ્રહ્મરૂપ તરવારનું સુવર્ણમય મ્યાન છે તે રક્ષણયોગ્ય છે - ત્યાગ કરી ક્‌હાડી નાંખવાનું નથી; બ્રહ્મરૂપશાસ્ત્રની તેજ તીવ્રતા - આદિ વિભૂતિયો છે તે મ્યાનના રક્ષણથી જ રક્ષાય છે. શોક - મોહ - આદિ યુદ્ધકાળ આવે ત્યારે જ શસ્ત્રને મ્યાનથી રહિત કરી લેવાનું છે. બાકીને કાળે તો મ્યાન જ પ્રશસ્ત છે. આ કોશ અથવા મ્યાન તે કોણ એમ તમે પુછો તો ઉત્તર કહીયે છીયે કે એ મ્યાન કર્મયોગ જ છે એમ જાણવું સુવર્ણમ્યાનના જેવા – પાત્રના જેવા - કર્મયોગસંસારમાં - આ લક્ષ્યમાં સુગુપ્ત અને તે છતાં તેનાથી અસ્પૃષ્ટ એવો આ પરાવર આત્મા અલક્ષ્ય અને નિત્ય જ છે. સુવર્ણમયપણું કહ્યું તેનું કારણ એ કે મૂલ્યવાળું સુવર્ણ જેવું રક્ષણયોગ્ય છે તેવું જ લક્ષ્ય પણ રક્ષણયોગ્ય છે. અક્ષરમાંથી સંભૂત થયલું અને અક્ષરમાં અંતે જવાનું એવું આ લક્ષ્ય તેનો લક્ષ્યોથી – જીવોથી - વિનાશ થવો યોગ્ય નથી, કારણ અક્ષર જે અલક્ષ્ય તેની જ વિભૂતિ આ લક્ષ્યતા છે.
​कीद्दशमिदं लक्ष्यं कीद्दशी तत्र जीवस्थितिरित्यादिदर्शनाय श्रुतय उच्यन्ते ॥ जीवनामायं पदार्थो न ब्रह्मभिन्न: किंतु स्फुलिं- गरुप: पुरुष एव ॥ तदुक्तं यथा ॥ तदेतत्स्त्यं यथा सुदीत्पात्पा- वकाद्विस्फुलिंगाः सहस्त्रशः प्रभवन्ते सरुपाः । तथाऽक्षरात्सौ- भ्य विविधा भावाः प्रजायन्ते तत्र चैवापि यन्ति ॥ अमृतत्वस्ये- शानोऽयं पुरुष इति पुरुषसूक्ते ॥ पुरुष एवेदं सर्वं यभ्दूतं यज्व भव्यम् ॥ उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥ अन्नमित्यत्र भोग्यमात्रं तेनामृतं विश्वं तदात्मनि पुरुषे पुरुषादेवातिरोहते ॥ तदुक्तं मुण्डके यथा सतः पुरुषात्केशलोमानि तथाऽक्षरात्संभ- वतीह विश्वम् ॥ पुरुष: स्वस्मात्सृजतेऽतिरोहते ऊर्णनाभिरिव ॥ ईश्वरस्य जीवस्य च समानभिदममृतत्वेशानत्वम् ॥ उभा- वष्यलक्ष्ये नित्ये पुरुषेऽतिरोहेते ॥ अतिरोहोऽयं कालेन स्व- योनौ शाम्यति तेनानित्यः ॥ नित्यरुपस्य चालक्ष्यस्यान्तरेव तिष्ठतीत्याविर्भावतिरोधानधर्मौ भजते ॥ आविर्भावकाले यज्ञ इव प्रज्वलति ॥ तदाह पुरुषसूक्ते ॥ यत्पुरुषेण हविषा

<ref>આ લક્ષ્ય કેવું છે અને તેમાં જીવસ્થિતિ કેવી છે તે દેખાડવા હવે શ્રુતિયો આપવામાં આવે છે. જીવ નામનો આ પદાર્થ બ્રહ્મથી ભિન્ન નથી; પણ સ્ફુલિંગરૂપે-અગ્નિના તનખારૂપે-પુરૂષ જ છે. તે એમ કહેલું છે કે “સુદીપ્ત પાવકમાંથી તેના જ રૂપવાળા વિસ્ફુલિંગો સહસ્ત્રરીતે ઉત્પન્ન “થાય છે તેમ-હે સૌમ્ય !–અક્ષરમાંથી વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે અને “તેમાં જ પાછા જાય છે.” આ પુરૂષ અમૃતત્વનો ઇશ છે એમ પુરુષસૂક્તમાં કહેલું છે. “આ સર્વ જે ભૂત અને જે ભાવિ તે પુરુષ જ છે, અને “અમૃતત્વને ઈશ છે – તે અન્નવડે અતિરોહ કરે છે.” અંહી “અન્ન?” એટલે “ભાગ્યમાત્ર”. છે; તેનાથી અમૃત થયલું વિશ્વ, વિશ્વાત્મા પુરુષમાં, પુરુષમાંથી જ, અતિરોહ કરે છે. તે મુણ્ડકમાં કહેલું છે કે “જેમ સદ્રુપ પુરુષમાંથી કેશ અને રોમ ઉગે છે તેમ અક્ષરમાંથી અંહી વિશ્વ ઉગે છે.” પુરુષ પોતામાંથી સૃજે છે, અતિરોહ કરે છે – જેમ ઊર્ણનાભિ એટલે નાભિમાં ઉન રાખના૨ કરોળીયો કરે છે તેમ. અમૃતત્વનું આ ઈશપણું ઈશ્વરમાં અને જીવમાં સમાન છે. ઈશ્વર અને જીવ ઉભય, અલક્ષ્ય અને નિત્ય પુરુષમાં, અતિરોહ છે. આ અતિરોહ કાલે કરીને સ્વયોનિમાં શમી જાય છે માટે તે અનિત્ય છે. અને નિત્યરૂપ અલક્ષ્યની અંતર્ જ આ અતિરોહની સ્થિતિ છે. તે આવિર્ભાવ અને તિરોધાન એવા બે ધર્મ પાળે છે. આવિર્ભાવકાળે એ યજ્ઞરૂપે પ્રજ્વલન, પામે છે, તે પુરૂષસૂક્તમાં કહેલું છે કે “જે પુરુષ-હવિવડે દેવોએ યજ્ઞ પ્રતત કર્યો.”</ref> ​
આ લક્ષ્ય કેવું છે અને તેમાં જીવસ્થિતિ કેવી છે તે દેખાડવા હવે શ્રુતિયો આપવામાં આવે છે. જીવ નામનો આ પદાર્થ બ્રહ્મથી ભિન્ન નથી; પણ સ્ફુલિંગરૂપે-અગ્નિના તનખારૂપે-પુરૂષ જ છે. તે એમ કહેલું છે કે “સુદીપ્ત પાવકમાંથી તેના જ રૂપવાળા વિસ્ફુલિંગો સહસ્ત્રરીતે ઉત્પન્ન “થાય છે તેમ-હે સૌમ્ય !–અક્ષરમાંથી વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે અને “તેમાં જ પાછા જાય છે.” આ પુરૂષ અમૃતત્વનો ઇશ છે એમ પુરુષસૂક્તમાં કહેલું છે. “આ સર્વ જે ભૂત અને જે ભાવિ તે પુરુષ જ છે, અને “અમૃતત્વને ઈશ છે – તે અન્નવડે અતિરોહ કરે છે.” અંહી “અન્ન?” એટલે “ભાગ્યમાત્ર”. છે; તેનાથી અમૃત થયલું વિશ્વ, વિશ્વાત્મા પુરુષમાં, પુરુષમાંથી જ, અતિરોહ કરે છે. તે મુણ્ડકમાં કહેલું છે કે “જેમ સદ્રુપ પુરુષમાંથી કેશ અને રોમ ઉગે છે તેમ અક્ષરમાંથી અંહી વિશ્વ ઉગે છે.” પુરુષ પોતામાંથી સૃજે છે, અતિરોહ કરે છે – જેમ ઊર્ણનાભિ એટલે નાભિમાં ઉન રાખના૨ કરોળીયો કરે છે તેમ. અમૃતત્વનું આ ઈશપણું ઈશ્વરમાં અને જીવમાં સમાન છે. ઈશ્વર અને જીવ ઉભય, અલક્ષ્ય અને નિત્ય પુરુષમાં, અતિરોહ છે. આ અતિરોહ કાલે કરીને સ્વયોનિમાં શમી જાય છે માટે તે અનિત્ય છે. અને નિત્યરૂપ અલક્ષ્યની અંતર્ જ આ અતિરોહની સ્થિતિ છે. તે આવિર્ભાવ અને તિરોધાન એવા બે ધર્મ પાળે છે. આવિર્ભાવકાળે એ યજ્ઞરૂપે પ્રજ્વલન, પામે છે, તે પુરૂષસૂક્તમાં કહેલું છે કે “જે પુરુષ-હવિવડે દેવોએ યજ્ઞ પ્રતત કર્યો.”
देवा यज्ञमतन्वतेति ॥ तं यज्ञं वर्हिषि प्रौक्षन् पुरुषं जातम- ग्रतः । तेन देवा अयजन्त साध्या ऋषयश्च य इति ॥ देवा यद्यशं तन्वाना अबन्धन् पुरुषं पशुमिति ॥ यज्ञेन यशमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यसन्निति च ॥ एषु मन्त्रेषु पुरुषः पशुः पुरुषो हविः पुरुष एव च यज्ञ इति योयं यज्ञ उक्तः स एव लक्ष्यरुपो यज्ञः सर्वत्र प्रज्वलति ॥ सैवेयमिष्टिरस्मत्सिद्धान्ते ॥ येयं पशुमारमिष्टिरन्यैः क्रियते सा तु निन्द्याऽस्मिन् युगे ॥ कलौ त्वेक एवायं लक्ष्ययज्ञो लक्ष्यधर्मधारकः ॥ सहस्त्राक्षोऽयमल्क्ष्यातिरुढः लक्ष्यः पुरुषः ॥ तद्भूमिं लक्ष्यमर्यादामेकेन पादेन विश्वतो वृत्वा त्रिभिरन्यैरमृतैः पादैर्दशाङ्गुलसंज्ञया लक्षितया देशकालाद्यवच्छे- दशून्ययाऽवस्थया सर्वं शिक्षिताशिक्षितलक्ष्यमतितिष्ठत्यलक्ष्यः परावर: ॥ तमलक्ष्यं लक्ष्यं चाद्वैतत्वेन साधयन्तीत्थं लक्ष्यालक्ष्य- सिद्धान्तिन इत्यलमिदमस्मद्रहस्यविवरणमुत्तमाधिकारिप्वल- क्ष्यप्रबोधाय ॥ किं बहुना ॥ यतो वाचो निवर्तन्ते ह्यप्राप्य मनसा सहेत्यादिमिर्लक्षितव्यमलक्ष्यं पूर्णमेवेदं ततश्च लक्ष्यमपि पूर्णम-

<ref>“ અગ્રે ઉત્પન્ન થયેલા યજ્ઞ પુરુષનું યજ્ઞમાં ઔક્ષણ કર્યું;” “સૃષ્ટિસાધનયોગ્ય – સાધ્ય – એવા દેવો અને વેદમાત્રોનાં દ્રષ્ટા ઋષિયો – તેમણે એ (પુરુષ) વડે યજ્ઞ કર્યો,” “ જે યજ્ઞ કરતા દેવાએ પુરુષપશુને બાંધ્યો,” અને “ દેવેાએ યજ્ઞવડે યજ્ઞ કર્યો–એ ધર્મો પ્રથમ હતા.” “ પુરુષ એ પશુ, પુરુષ એ હવિ, અને પુરુષ જ યજ્ઞ,” એ રીતનો આ મન્ત્રોમાં જે યજ્ઞ કહેલો છે તે જ લક્ષ્યરૂપ યજ્ઞ સર્વત્ર પ્રજ્વલે છે. અા મારા – અાપણા - સિદ્ધાન્તમાં જે ઇષ્ટિયજ્ઞ-છે તે આ જ. પણ મારીને જે આ ઇષ્ટિ બીજાઓ કરે છે તે તો અા યુગમાં નિન્દ્ય છે. કળિમાં એક જ આ લક્ષ્યયજ્ઞ છે તે લક્ષ્યધર્મનો ધરનાર છે, સહસ્ત્રાક્ષ એટલે સહસ્ત્ર ઇન્દ્રિયોવાળો આ અલક્ષ્યયમાં અતિરોહ પામેલા પુરુષ તેને લક્ષ્ય કહીએ છીએ. એ લક્ષ્યની ભૂમિ એટલે લક્ષ્યની મર્યાદાને એક પાદથી સર્વ પાસથી ઘેરી લેઈ, બાકીના બીજા ત્રણ અમૃત પાદવડે, શિક્ષિતદૃષ્ટિ અને અશિક્ષિતદૃષ્ટિના બધા લક્ષ્યને, એાળંગી, દશ અાંગળની સંજ્ઞાવાળી અને દેશકાળના અવચ્છેદથી શૂન્ય કોઈ અવસ્થાથી સ્થિતિ ધરનાર પરાવર અલક્ષ્ય છે. તે અલક્ષ્યને અને લક્ષ્યને અદ્વૈતપણે લક્ષ્યાલક્ષ્યસિદ્ધાન્તીઓ સાધે છે; એ આ અમારું રહસ્ય - વિવરણ ઉત્તમાધિકારીએામાં અલક્ષ્યનો પ્રબોધ કરવાને એટલે અલખ જગાડવાને બસ છે, બહુ શું કહીએ ? “ મનની સાથે વાણી જેને પ્રાપ્ત ન કરી જ્યાંથી થાકીને પાછી ફરે છે ” ઇત્યાદિ વાક્યોથી લક્ષિતવ્ય - લક્ષવા યોગ્ય – અલક્ષ્ય આ પૂર્ણ જ છે; તેમાંથી એ ​दस् तदादाय न त्यक्त्वा पूर्णमेवावशिष्यते ॥ अत एव सुसंपूर्णो- ऽयमस्मल्लक्ष्यालक्ष्यसिद्धान्तो यत्रैव पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्ण- मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
“ અગ્રે ઉત્પન્ન થયેલા યજ્ઞ પુરુષનું યજ્ઞમાં ઔક્ષણ કર્યું;” “સૃષ્ટિસાધનયોગ્ય – સાધ્ય – એવા દેવો અને વેદમાત્રોનાં દ્રષ્ટા ઋષિયો – તેમણે એ (પુરુષ) વડે યજ્ઞ કર્યો,” “ જે યજ્ઞ કરતા દેવાએ પુરુષપશુને બાંધ્યો,” અને “ દેવેાએ યજ્ઞવડે યજ્ઞ કર્યો–એ ધર્મો પ્રથમ હતા.” “ પુરુષ એ પશુ, પુરુષ એ હવિ, અને પુરુષ જ યજ્ઞ,” એ રીતનો આ મન્ત્રોમાં જે યજ્ઞ કહેલો છે તે જ લક્ષ્યરૂપ યજ્ઞ સર્વત્ર પ્રજ્વલે છે. અા મારા – અાપણા - સિદ્ધાન્તમાં જે ઇષ્ટિયજ્ઞ-છે તે આ જ. પણ મારીને જે આ ઇષ્ટિ બીજાઓ કરે છે તે તો અા યુગમાં નિન્દ્ય છે. કળિમાં એક જ આ લક્ષ્યયજ્ઞ છે તે લક્ષ્યધર્મનો ધરનાર છે, સહસ્ત્રાક્ષ એટલે સહસ્ત્ર ઇન્દ્રિયોવાળો આ અલક્ષ્યયમાં અતિરોહ પામેલા પુરુષ તેને લક્ષ્ય કહીએ છીએ. એ લક્ષ્યની ભૂમિ એટલે લક્ષ્યની મર્યાદાને એક પાદથી સર્વ પાસથી ઘેરી લેઈ, બાકીના બીજા ત્રણ અમૃત પાદવડે, શિક્ષિતદૃષ્ટિ અને અશિક્ષિતદૃષ્ટિના બધા લક્ષ્યને, એાળંગી, દશ અાંગળની સંજ્ઞાવાળી અને દેશકાળના અવચ્છેદથી શૂન્ય કોઈ અવસ્થાથી સ્થિતિ ધરનાર પરાવર અલક્ષ્ય છે. તે અલક્ષ્યને અને લક્ષ્યને અદ્વૈતપણે લક્ષ્યાલક્ષ્યસિદ્ધાન્તીઓ સાધે છે; એ આ અમારું રહસ્ય - વિવરણ ઉત્તમાધિકારીએામાં અલક્ષ્યનો પ્રબોધ કરવાને એટલે અલખ જગાડવાને બસ છે, બહુ શું કહીએ ? “ મનની સાથે વાણી જેને પ્રાપ્ત ન કરી જ્યાંથી થાકીને પાછી ફરે છે ” ઇત્યાદિ વાક્યોથી લક્ષિતવ્ય - લક્ષવા યોગ્ય – અલક્ષ્ય આ પૂર્ણ જ છે; તેમાંથી એ ​दस् तदादाय न त्यक्त्वा पूर्णमेवावशिष्यते ॥ अत एव सुसंपूर्णो- ऽयमस्मल्लक्ष्यालक्ष्यसिद्धान्तो यत्रैव पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्ण- मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

છેલ્લા મંત્રનો અર્થ આત્મા પરાત્માના ઐક્યનો વાચક સમજાયલો હોવો છતાં આ બીજો અર્થ પણ બેસી ગયો. આમ આદિથી અંતસુધી અત્યંત રસથી આ વિવરણ સરસ્વતીચંદ્ર વાંચી ગયો. તેમાં કથેલાં ઉપનિષદો તથા પુરુષસૂક્ત એને કણ્ઠસ્થ હતાં, તેમનાં ઉપરનાં ભાષ્યાદિનો એણે અભ્યાસ કર્યો હતો. છતાં આમાં કાંઈ અપૂર્વતા લાગી. નિદ્રાભંગ કરી ભુખ્યો માણસ મિષ્ટાન્ન ભોજન કરી પાછો નિદ્રા પામે ને મધ્યકાળે ખાધેલું પુનર્નિદ્રાકાળે ભુલી જાય તેમ સરસ્વતીચંદ્રને થયું.

18,450

edits