ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્મસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કર્મસાગર'''</span> [ઈ.૧૬૨૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૨ ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કર્મણ-મંત્રી | ||
|next = | |next = કર્મસિંહ | ||
}} | }} |
Latest revision as of 09:03, 2 August 2022
કર્મસાગર [ઈ.૧૬૨૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૨ કડીની ‘અભયકુમાર-સઝાય’ (લે.ઈ.૧૬૨૨) અને ૧૭ કડીની ‘ગુણસ્વરૂપ-સઝાય’ના કર્તા. ‘ગુણસ્વરૂપ-સઝાય’માં હસ્તપ્રતમાં “ક્રમસાગરસાધુ ઈમ ભણૈં.” એમ પાઠ મળે છે, તે ઉપરાંત “કર્મસાગરશિષ્ય એમ ભણે રે” એવા પાઠવાળી ૧૭ કડીની ‘ગુણસ્થાનકની સઝાય’ મુદ્રિત પણ મળે છે. તેથી આ કૃતિના કર્તા કર્મસાગરશિષ્ય હોવાનું પણ સંભવિત છે. કૃતિ : જિસ્તકાસંદોહ:૧. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ક.શે.]