ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કબીરુદ્દીન | ||
|next = કમલકલશ_સૂરિ-શિષ્ય | |next = કમલકલશ_સૂરિ-શિષ્ય | ||
}} | }} |
Latest revision as of 08:41, 2 August 2022
કમલ [સંભવત: ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. અમૃતકુશલના શિષ્ય. લઘુતપગચ્છની કુશલશાખાના અમૃતગણિના શિષ્ય હોવાની અને નામ કમલકુશલ હોવાની શક્યતા. એ રીતે ઈ.૧૭મી સદીના અરસામાં હયાત ગણી શકાય. તેમની ૫ કડીની કૃતિ ‘પાર્શ્વજિન-સ્તવન’ (મુ.) મળે છે. સંદર્ભ : જિસ્તકાસંદોહ:૨ (+સં.) [ચ.શે.]