ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિમલ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણવિમલ-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ]: તપગચ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કલ્યાણવિમલ-૧
|next =  
|next = કલ્યાણસાગર_સૂરિ-૧
}}
}}

Latest revision as of 07:40, 3 August 2022


કલ્યાણવિમલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. મણિવિમલના શિષ્ય અને ઉદ્યોતવિમલ(ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના ગુરુબંધુ. ૪ કડીની ‘સિદ્ધાચલતીર્થ-સ્તુતિ’-(મુ.)ના કર્તા. કૃતિ: પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ: મુપુગૂહસૂચી. [હ.યા.]