ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કિસન કવિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કિસન(કવિ)-૧'''</span> [ઈ.૧૭૪૨ આસપાસ સુધીમાં] : ‘ભક્ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કિશોરદાસ | ||
|next = | |next = કિસન_મુનિ-૨ | ||
}} | }} |
Latest revision as of 07:55, 3 August 2022
કિસન(કવિ)-૧ [ઈ.૧૭૪૨ આસપાસ સુધીમાં] : ‘ભક્તમાલ’ તથા હરિભક્તિ કરવાનો બોધ આપતા ૧ પદ(લે. ઈ.૧૭૪૨ લગભગ)ના કર્તા. આ કવિને નામે નોંધાયેલ ‘કૃષ્ણની કૃપા’માં કવિનાછાપ નથી અને વ્રજભાષાની ‘હરિભજનલીલા’ નિર્દિષ્ટ હસ્તપ્રતમાં મળતી નથી. સંદર્ભ : ગૂહાયાદી.[કી.જો.]