અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સાહ્યબો મારો ગુલાબનો છોડ, {{space}}વેલી હું તો લવંગની.<br> ઊડશું જીવનમા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સાહ્યબો|રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'}} | |||
<poem> | <poem> | ||
સાહ્યબો મારો ગુલાબનો છોડ, | સાહ્યબો મારો ગુલાબનો છોડ, |
Revision as of 11:17, 9 July 2021
સાહ્યબો
રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.
(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૦૩)