ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણ-કૃષ્ણો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કૃષ્ણ/કૃષ્ણો'''</span> : આ નામે ૧૮ કીની ‘વિવેકવણઝ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કૃપાસાગર | ||
|next = | |next = કૃષ્ણ-૧ | ||
}} | }} |
Latest revision as of 12:25, 3 August 2022
કૃષ્ણ/કૃષ્ણો : આ નામે ૧૮ કીની ‘વિવેકવણઝારા-ગીત’ (લે.ઈ.૧૬૭૭), ‘એકાદશીમાહાત્મ્ય’ (લે.ઈ.૧૭૭૨), પદો અને ચાબખા એ કૃતિઓ નોંધાયેલી મળે છે જેમાં કેટલીક વાર ‘જનકૃષ્ણ’ એવી નામછાપ મળે છે. આ કૃતિઓના કર્તાની ઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ પૂજાસુત. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]