ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાસાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષમાસાગર'''</span> [ઈ.૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. ૨ ઢ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ક્ષમાલાભ
|next =  
|next = ક્ષમાહંસ
}}
}}

Latest revision as of 09:55, 4 August 2022


ક્ષમાસાગર [ઈ.૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. ૨ ઢાળના ‘શત્રુંજયબૃહત્-સ્તવન’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, ચૈત્ર સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]