ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખીમચંદ'''</span> [ ]: જૈન સાધુ. દેવરાજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ખીમ_મુનિ-૩ | ||
|next = | |next = ખીમડો-ખીમરો-ખીમો-૧ | ||
}} | }} |
Latest revision as of 06:58, 5 August 2022
ખીમચંદ [ ]: જૈન સાધુ. દેવરાજના શિષ્ય. ૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૩૨ કડીના ‘શત્રુંજય-ચૈત્યપરિપાટી’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]