ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલદાસ-૨ ખુશાલભાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખુશાલદાસ-૨/ખુશાલભાઈ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ખુશાલદાસ-૧-1 | ||
|next = | |next = ખુશાલરત્ન | ||
}} | }} |
Latest revision as of 07:20, 5 August 2022
ખુશાલદાસ-૨/ખુશાલભાઈ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : નિરાંત-સંપ્રદાયના કવિ. નિરાંત-મહારાજ (જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૮૫૨)ના પુત્ર. જ્ઞાતિએ ગોહેલ રાજપૂત. નિરાંત-મહારાજ પછી દેથાણની ગાદી પર આવેલા. અધ્યાત્મવિષયક પદો(કેટલાંક મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. જ્ઞાનોદય પદ સંગ્રહ, સં. ભગત કેવળરામ કાલુરામ, -. સંદર્ભ : નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.[દે.દ.]