ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેત'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ખુશાલવિજય-૧ | ||
|next = | |next = ખેતસી | ||
}} | }} |
Latest revision as of 07:22, 5 August 2022
ખેત [ઈ.૧૬૭૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. દામોદરના શિષ્ય. ખેતોને નામે નોંધાયેલ ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૭૬//સં. ૧૭૩૨, વૈશાખ-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨.[શ્ર.ત્રિ.]