અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/આ લીલા લીલા લીમડા તળે...: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ લીલા લીલા લીમડા તળે {{space}}થાકેલો કોઈ રાહિયો મળે {{space}}{{space}}કરાર કેવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આ લીલા લીલા લીમડા તળે...|પતીલ}} | |||
<poem> | <poem> | ||
આ લીલા લીલા લીમડા તળે | આ લીલા લીલા લીમડા તળે |
Revision as of 05:01, 10 July 2021
આ લીલા લીલા લીમડા તળે...
પતીલ
આ લીલા લીલા લીમડા તળે
થાકેલો કોઈ રાહિયો મળે
કરાર કેવો કાળજે વળે —
જો આપદાનો ભાગિયો મળે?
કોમના ગરાસ તો ગયા
મ્હોલના ઉજાસ તો ગયા
હારીડા તણો લાવતો પતો
સજાત, દીન ખેપિયો મળે!
હલેત દશા, એકલાપણું —
કશો ન લાભ, સાંખવું ઘણું,
માહરા સેતાન રુદેનો
કો ઠારનાર ગોઠિયો મળે!
(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)