કિન્નરી ૧૯૫૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 801: Line 801:
પણ એનું બસ રટણ થશે મુજ અંતિમ શ્વાસોચ્છ્વાસે;
પણ એનું બસ રટણ થશે મુજ અંતિમ શ્વાસોચ્છ્વાસે;
એ અમૃત પર મૃત્યુ મ્હોશે, રાધાશું ઘનશ્યામ!
એ અમૃત પર મૃત્યુ મ્હોશે, રાધાશું ઘનશ્યામ!
{{સ-મ|૧૯૪૭}} <br>
</poem>
== આવ, સખી, આવ ==
<poem>
આવ, સખી, આવ,
:::: વહી જશું ધીરે ધીરે,
મિલનની નાવ,
:::: વિરહને તીરે તીરે!
હો વેળુથી વેરાન બેઉ તટે
:::: વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
:::: આષાઢની સઘન ઘટા;
ધૂપ હો વા છાંવ,
:::: સહી જશું નત શિરે;
મિલનની નાવ
:::: વહી જશું ધીરે ધીરે!
{{સ-મ|૧૯૫૦}} <br>
</poem>
== સપનતરી ==
<poem>
મારી સપનતરી,
તારા સૂરના સાગરજલ પરે શી જાય છે સરી!
::: તરણી એવી તરલરંગી,
:::: ધરણીના નથી આરા,
::: ક્યારેક એના થાય છે સંગી
:::: આભના કોઈક તારા;
એમાં ચિરપ્રવાસે પાગલ મારા પ્રાણની પરી!
::: તારે દીપક બળતી દીઠી
:::: ધૂસર ધૂમ ને લાય,
::: તારે મલ્હાર ઢળતી દીઠી
:::: ગાઢ આષાઢની છાંય;
તારા રાગવિરાગના દેશવિદેશે રહી છે ફરી,
મારી સપનતરી!


{{સ-મ|૧૯૪૭}} <br>
{{સ-મ|૧૯૪૭}} <br>
</poem>
</poem>
18,450

edits