ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગ'''</span> : ‘ગંગ’ તેમ જ ‘કવિ ગંગ’ એવી નામછાપથી...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગવરીબાઈ-ગૌરીબાઈ
|next =  
|next = ગંગ-૧
}}
}}

Latest revision as of 09:53, 8 August 2022


ગંગ : ‘ગંગ’ તેમ જ ‘કવિ ગંગ’ એવી નામછાપથી ૨ નાની બોધાત્મક રચનાઓ (મુ.) મળે છે તે કયા ગંગની છે તે નક્કી થઈ શકતું નથી. ગંગને નામે ૫ કડીનું ‘અજિતનાથ-સ્તવન’ અને ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩) એ કૃતિઓ મળે છે તે ગંગ-૪ની હોવાની સંભાવના છે. તો કવિ ગંગને નામે ‘ભક્તમાળાચરિત્ર’ મળે છે તે કદાચ ગંગ-૨ની હોય. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈપ્રપુસ્તક:૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. લીંહસૂચી. [ર.સો.]